Backless દીપિકાએ Cleavage બાદ હવે કર્યો Butt Show : જુઓ તસવીરો

મુંબઈ, 3 નવેમ્બર : બૉલીવુડ દીપિકા પાદુકોણે શનિવારે સ્ટારડસ્ટના એક ઇવેંટમાં હાજરી આપવા પહોંચ્યાં. આ પ્રસંગે દીપિકાને ફૅન્સે ઘેરી લીધી. ફૅન્સની ભીડમાંથી બચાવી સલામતી ગાર્ડો તેમને માંડ ઇવેંટ સુધી લઈને ગયાં. આ દરમિયાન દીપિકાએ પ્રેસ કૉન્ફરંસમાં પણ હાજરી આપી.

દીપિકા પાદુકોણે સ્ટારડસ્ટ મૅગેઝીન કવરના લૉન્ચિંગ પ્રસંગે ખૂબ જ ગોર્જિયસ જણાતા હતાં. પહેલા તેમણે સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી, પછી તેઓ સ્ટારડસ્ટના ઇવેંટમાં પહોંચ્યાં.

દીપિકાએ આ પ્રસંગે જણાવ્યું - મારા માટે દર્શકોનો પ્રેમ જ સૌથી મહત્વનો છે અને તે મને ભરપૂર મળી રહ્યો છે. મારી ફિલ્મોને જે પ્રકારનું રિસ્પૉન્સ મળે છે, તેથી હું આગળની તરફ જોઈ શકુ છું.

નોંધનીય છે કે દીપિકા પાદુકોણે તાજેતરમાં જ રિલીઝ થયેલી હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં દેખાયા હતાં. તે અગાઉ તેઓ ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં હતાં. તે જ દરમિયાન તેમના ક્લીવેજ શોનો વિવાદ પણ વકર્યો હતો.

હવે સ્ટારડસ્ટ લૉન્ચિંગ ઇવેંટમાં દીપિકા પાદુકોણે બૅકલેસ ડ્રેસ પહેરીને પહોંચ્યા. તેમણે બૅકલેસ પોઝ પણ આપ્યો. દરમિયાન લાગતુ હતું કે જાણે તેઓ બૅકલેસની સાથે-સાથે બટ્ટ શો પણ કરી રહ્યા છે.

ચાલો તમે પણ જુઓ તસવીરો :

મૅગેઝીન કવરનું અનાવરણ

મૅગેઝીન કવરનું અનાવરણ

દીપિકા પાદુકોણેએ સ્ટારડસ્ટ મૅગેઝીન કવરનું અનાવરણ કર્યુ હતું.

બૅકલેસ દીપિકા

બૅકલેસ દીપિકા

દીપિકા બૅકલેસ ડ્રેસમાં ખૂબ જ સ્ટનિંગ લાગતા હતાં. આ સાથે જ તેમના દ્વારા અજાણતા જ બટ્ટ શો પણ થઈ ગયો.

પોઝ

પોઝ

કૅમેરા સામે પોઝ આપતાં દીપિકા.

વધુ એક

વધુ એક

દીપિકા પાદુકોણે સ્ટારડસ્ટના નવેમ્બર અંકના કવર પેજ પર સ્થાન પામ્યા છે.

સમૂહ તસવીર

સમૂહ તસવીર

મૅગેઝીન સાથે સમૂહ તસવીર ખેંચાવતાં દીપિકા.

ફૅન્સ વચ્ચે

ફૅન્સ વચ્ચે

દીપિકા પાદુકોણે ફૅન્સ વચ્ચે ઘેરાઈ ગયા હતાં. ફૅન્સ તેમના ઑટોગ્રાફ લેવા પડાપડી કરતા હતાં.

સુંદરી

સુંદરી

દીપિકા પાદુકોણે બૉલીવુડના સુંદર અભિનેત્રીઓમાંના એક છે કે જેઓની આગામી ફિલ્મ તમાશા છે.

દીપિકા

દીપિકા

દીપિકા પાદુકોણે બાજીરાવ મસ્તાનીમાં પણ દેખાવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X