Disha Patani Dance Video : દિશા પટનીએ સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાન્સ, ફેન્સ બન્યા બેકાબુ
Disha Patani : બોલીવુડ અભિનેત્રી દિશા પટની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. આ હસીનાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં સ્ટેજ પર હસીનાના બોલ્ડ ડાન્સે તેના ચાહકોને બેકાબૂ બનાવી દીધા છે!
Disha Patani Dance Video : બોલીવુડમાં સતત કામ કરતી અને સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જાદુ વિખેરતી બ્યુટી દિશા પટનીએ તાજેતરમાં એક ફંક્શનમાં ધમાકેદાર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યો છે. સુંદરતા, બોલ્ડનેસ અને ડાન્સની વાત આવે તો દિશા પટનીનું નામ મોખરે લેવામાં આવશે.

દિશા પટનીએ શેર કર્યો નવો વીડિયો
દિશા પટની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને રીતે ખૂબ જ બોલ્ડ છે અને તેનો લુક અને ડાન્સ બંનેથી લોકોને દિવાના બનાવે છે.
સોશિયલમીડિયા પર એક્ટિવ રહેતી આ હસીનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે.
આવીડિયોમાં દિશાએ થોડો સેક્સી બ્લેક ડ્રેસ પહેરીને એવો બોલ્ડ ડાન્સ કર્યો છે કે, ચાહકોના મોં ખુલ્લાં રહી ગયા છે! શું તમે દિશાનો નવોવીડિયો જોયો છે?

દિશા પટની ટૂંકો ડ્રેસ પહેરીને સ્ટેજ પર આવી
દિશા પટનીએ થોડા સમય પહેલા તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નોંધનીય છે કે, દિશા મૌની રોય, નોરા ફતેહી અને અન્યઘણી સુંદરીઓ સાથે અક્ષય કુમારની ટૂર પર છે, જેમાં તમામ લાઈવ સ્ટેજ પરફોર્મ કરે છે.

જાળીદાર ડ્રેસ પહેર્યો
દિશાના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અભિનેત્રીએ ખૂબ જ ટૂંકો, જાળીદાર ડ્રેસ પહેર્યો છે. જે બેકલેસ છે અને તે ઘણી હદ સુધીમોનોકિનીનો લુક આપી રહી છે.
એક્ટ્રેસના ડાન્સે ખળભળાટ મચાવ્યો
આ હોટ બ્લેક ડ્રેસમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી છે, પરંતુ બધાનું ધ્યાન તેના બોલ્ડ ડાન્સ પર છે, જેણે બધાના હોશ ઉડાવી દીધા છે.
દિશા પટની સાઇડ ડાન્સર્સ સાથે એવી ધૂન પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે કે, ચાહકો મોંઢું ખોલી દે છે! દિશાએ આ ડ્રેસ સાથે બૂટપહેર્યા છે અને તેના ખુલ્લા પગમાં જાળીદાર સ્ટૉકિંગ્સ પણ પહેર્યા છે. જે તેના દેખાવને વધુ બોલ્ડ બનાવે છે. એક્ટ્રેસના ડાન્સનો આ વીડિયોલોકો વારંવાર જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
