
બૉયફ્રેન્ડના જન્મદિવસ પર અંકિતા લોખંડેએ શેર કરી હૉટ તસવીરો, જોતા રહી જશો
ટીવી શો પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે જલદી જ લગ્ન કરશે. આ અમે નહિ બલકે ખુદ તે આ વિશે કેટલીય વખત ઈશારો કરી ચૂકી છે. અંકિતા હાલ પોતાના કરિયરને લઈને નહિ બલકે પોતાની રોમેન્ટિક તસવીરોને કારણે ચર્ચામાં છે. આ વખતે પણ મામલો કંઈક આવો જ છે. અંકિતાએ પોતાના બૉયફ્રેન્ડ વિક્કી જૈનના જન્મદિવસ પર કેટલીક હૉટ તસવીરો શેર કરી છે જે તેજીથી વાયરલ ઈ રહી છે. હાલમાં જ અંકિતેએ કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકાથી પોતાનું સફળ ડેબ્યૂ કર્યું. આ દરમિયાન આ વાનો પણ ખુલાસો થયો કે તે બિઝનેસમેન વિક્કી જૈનને ડેટ કરી રહી છે.

તસવીર શેર કરી
હવે અંકિતાએ પોતાના બૉયફ્રેન્ડ વિક્કી સાથે આવી તસવીર શેર કરી. જ્યાં બંને એકબીજા સાથે રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે. અહીં જુઓ ખાસ તસવીરો..

વિક્કી માટે ખાસ
અંકિતાએ ગત દિવસે વિક્કીના જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી અને મેસેજ પણ લખ્યો છે. શેર કરવામાં આવેલ આ તમામ તસવીરોને ભારે પસંદ કરવામાં આવી રહી છે.

રોમેન્ટિક
વિક્કીના જન્મદિવસની શુભેચ્છા બાદ અંકિતાએ બેક ટૂ બેક કેટલીય રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

બંને વચ્ચે ગાઢ પ્રેમ
બંને વચ્ચેનો ગાઢ પ્રેમ આ તમામ તસવીરોમાં ખાસ જોઈ શકાય છે. તસવીરોને શેર કરતા અંકિતાએ લખ્યું કે મિસ્ટર જૈન આપકો જન્મદિન કી શુભકામનાએં.

મારી ઈચ્છા છે કે
અંકિતાએ આગળ લખ્યું કે મારી ઈચ્છા છે કે તારો આજ અને આવતો દરેક સમય સ્પેશિયલ રહે..

હું માત્ર તારી તસવીર છું
એટલું જ નહિ આગળ અંકિતાએ લખ્યું કે હું માત્ર તમારી છું અને હંમેશા તમારી રહીશ.

અંકિતાએ કહ્યું હજુ લગ્ન નહિ
જો કે અખબાર સાથેની વાતચીત દરમિયાન અંકિતાએ કહ્યું કે હાલ તે લગ્ન પર વિચાર નથી કરી રહી. હાલ તેનું ફોકસ કામ પર છે.
એકબીજાને લાંબા સમયથી
વિકી બૉક્સ ક્રિકેટ લીગ મુંબઈના સહાયક ઓનર છે. મળેલ જાણકારી મુજબ બંને એકબીજાને લાંબા સમયથી જાણે છે. બંનેની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા થઈ હતી.