રિચા ચઢ્ઢા આવનારી ફિલ્મમાં સેક્સ વર્કરની ભૂમિકામાં હોવા મળશે
અનુભવ સિંહા વિશે ઘણી વાર ચર્ચા કરવામાં આવે છે કે તે ખૂબ જ મજબૂત કન્ટેન્ટ અને શાનદાર વિષયોવાળી ફિલ્મો બનાવે છે જેને લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવે છે.
અનુભવ સિંહા વિશે ઘણી વાર ચર્ચા કરવામાં આવે છે કે તે ખૂબ જ મજબૂત કન્ટેન્ટ અને શાનદાર વિષયોવાળી ફિલ્મો બનાવે છે જેને લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. આ સમયે તેમના વિશે એક સમાચાર આવી રહ્યા છે કે તે એક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે જે સેક્સ વર્કર પર નિર્ભર રહેશે. આ ફિલ્મ માટે અભિનેત્રી રિચા ચઢ્ઢાનું નામ સામે આવી રહ્યું છે અને તે આ ફિલ્મમાં સેક્સ વર્કરની ભૂમિકા નિભાવતી જોવા મળશે.
રિચા ચઢ્ઢા એક અદભૂત અભિનેત્રી છે. આપને ઘણી વાર જોયું છે કે રિચા ચઢ્ઢા તેના રોલમાં શાનદાર રીતે છવાય જાય છે. આ વાત અંગે રિચા ચઢ્ઢા ઘ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે અને તેને કહ્યું છે કે તે દરેક પ્રકારના રોલ કરી રહી છે.
હાલમાં રિચા ચઢ્ઢા સેક્શન 375 ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં જબરદસ્ત કોર્ટ રૂમ ડ્રામા અને દેશ, સમાજના કડવા સત્યોની ઝલક જોવા મળી છે છે. રિચા અને અક્ષય ખન્ના આ ફિલ્મમાં વકીલની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા.

'ગેંગ ઓફ વાસેપુર' થી એન્ટ્રી
બોલીવુડમાં ફિલ્મ 'ગેંગ ઓફ વાસેપુર' થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢા આજકાલ ચર્ચામાં છે.

મી ટુ પર આ કહ્યુ
મી ટુના આરોપ પર રિચાએ કહ્યુ કે મીડિયા પોતે જે આરોપી છે તેમની પ્રેસ કૉન્ફરન્સમાં જાય છે. પહેલા તો તમારે પોતાને જોવુ જોઈએ. મારા ખ્યાલથી જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આપણે આપણુ મંતવ્ય ન બનાવવુ જોઈએ.

બોલ્ડ અભિનેત્રી
રિચા ચડ્ડા બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીમાં એક છે.

ક્રિટીક્સ ની ફેવરિટ
મશાન, ગેંગ્સ ઓફ વાસેપુર અને ફુકરે જેવી ફિલ્મો આપનાર રિચા ચડ્ડા એવી અભિનેત્રી છે જે ક્રિટીક્સ ની પણ ફેવરિટ છે.

ફેમસ
રિચા ચડ્ડા હંમેશા તેના ટેલેન્ટ અને તેની ફિલ્મોને કારણે ચર્ચાનું કારણ બને છે.

બોલ્ડ અંદાઝ
છેલ્લા કેટલાક દિવસો પહેલા રિચા ચડ્ડા તેના હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી હતી.

પહેલા પણ કરી ચુકી છે શૂટ
રિચા ચડ્ડા પહેલા પણ સ્વિમિંગ પૂલમાં આવા ફોટોશૂટ કરાવી ચુકી છે.

અલગ ઓળખ
રિચા ચડ્ડાએ બોલિવૂડમાં તેના ટેલેન્ટ ને કારણે એક અલગ ઓળખ બનાવી છે.
આ પણ વાંચો: સલમાન ખાન સાથેના મનદુઃખ પર પહેલી વાર બોલી પ્રિયંકા ચોપડા, જાણો 'ભારત' છોડવા પર શું કહ્યુ
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા









Click it and Unblock the Notifications
