Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાન ખાન સાથેના મનદુઃખ પર પહેલી વાર બોલી પ્રિયંકા ચોપડા, જાણો ‘ભારત' છોડવા પર શું કહ્યુ

પ્રિયંકાએ સલમાન ખાનની ભારત છોડી દીધી હતી. સલમાને ફિલ્મના પ્રમોશન દરમિયાન પ્રિયંકા સામે ઘણુ બધુ કહ્યુ હતુ. હવે પ્રિયંકાએ આના પર જવાબ આપ્યો છે.

બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું પ્રમોશન કરી રહી છે. ફિલ્મનુ ટ્રેલર થોડા દિવસ પહેલા રિલીઝ થયુ હતુ જેને દર્શકોએ બહુ પસંદ કર્યુ. ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ માટે પ્રિયંકાએ સલમાન ખાનની ભારત છોડી દીધી હતી. સલમાને ફિલ્મના પ્રમોશન દરમિયાન પ્રિયંકા સામે ઘણુ બધુ કહ્યુ પરંતુ પ્રિયંકા તરફથી કોઈ રિએક્શન નહોતુ આવ્યુ. એવુ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે બંને એક્ટર્સ વચ્ચે સંબંધો પહેલાની જેમ નથી રહ્યા. હવે પ્રિયંકાએ આના પર જવાબ આપ્યો છે. પ્રિયંકાએ સલમાન ખાન સાથે સંબંધો બગડવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે.

સલમાન મારા રિસેપ્શનમાં આવ્યા હતા

સલમાન મારા રિસેપ્શનમાં આવ્યા હતા

સલમાન મારા અને નિકના રિસેપ્શનમાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ સમસ્યા નથી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા હાલમાં ફરહાન અખ્તર, ડાયરેક્ટર શોનાલી બોસ અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર સાથે ધ સ્કાઈ ઈઝ પિંકના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર પણ કરવામાં આવ્યો હતો. આ મૂવીમાં પ્રિયંકા ચોપડા ઉપરાંત ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

શું કહ્યુ હતુ સલમાન ખાને

શું કહ્યુ હતુ સલમાન ખાને

તમને જણાવી દઈએ કે સલમાન ખાને ભારત ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યુ હતુ કે કેટરીના કૈફથી પહેલા પ્રિયંકા ચોપડાને ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી. તેણે ફિલ્મનુ શૂટિંગ શરૂ થવાના પાંચ દિવસ પહેલા અમને તેના લગ્નની માહિતી આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X