Dunki માટે અંડરવૉટર સીક્વેંસ શૂટ કરશે Shahrukh Khan, ફિલ્મને લઇને આવી અપડેટ
Shah Rukh Khan Dunki: બોલિવીડના સુપરસ્ટાર શાહરુખ ખાન પોતાની નવી ફિલ્મ ડંકીની શુટિગમાં બિજી છે. આ તેમના શેડ્યુલને પુરુ કરવા માટે કાશ્મીર પહોચી ગયા છે. હાલમાં જ શાહરુખ ખાન અમુક વીડિયોજ વાયરલ થયા છ.ે જેમા તે કાશ્મીરમાં પોતાની મેનેજર પુજા દદલાની સાથે નજર આવ્યા હતા. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બની રહેલી ડંકી ની શુટિગ જલ્દી ખતમ થવા આવી છે. હવે આ ફિલ્મને લઇને એક મોટી અપડેટ આવી છે.

અંડરવોટર સીકવેસ શુટ કરશે શાહરુખ ખાન
Pinkvila ની રિપરો્ટ્સ અનુસાર શાહરુખ ખાન અને તાપસી પન્નુ ફિલ્મ ડંકી માટે કાશ્મીરમાં શુટિગ કરી રહ્યા છે. ત્યાર બાદ ફિલ્મ માટે અંડરવોટર સીકવેસની શુટિગ થશે. સોર્સે જણાવ્યુ હતુ કે, આ એક્શન સીકવેંસ નથી , પરંતુ મહત્વપૂર્ણ ભાગ છે. જે ફિલ્મની સ્ટોરીને એક મહત્વના મોડ પર લઇ જવામા મદદ કરશે. ટીમ આને જલ્દી શુટ કરવા માટે એક્સાઇટેડ છે. જો કે, તેના માટે અત્યારે લોકેશન નક્કી નથી.
કાશ્મીર શેડ્યુલ બાદ શુટ તશે અંડરવોટર સીકવેંસ
સોર્સને જણાવ્યુ હતુ કે, અત્યારે કાશ્મીરમાં શુટિગ ચાલી રહ્યુ છે અને આ સપ્તાહે શેડ્યુલ પુરા થયા બાદ અંડરવોટર સીકવેંસ માટે શુટ કરવામાં આવશે. સોર્સે એ પણ કહ્યુ કે, શુટિગ સાથે સાથે ડાયરેક્ટર રાજકુમાર હિરાની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન પર પણ કામ કરી રહ્યા છે.
શાહરુખ ખાની ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરના રોજ રિલીજ થશે. આ સિવાય શાહરુખ ખાન પાસે જવાની પણ છે.












Click it and Unblock the Notifications
