Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિકીનીમાં જ સલૂનમાં પહોંચી વાણી કપૂર, VIDEOએ વધારી ગરમી

બોલીવુડની સૌથી સુંદર હસીના વાણી કપૂર પોતાની સુંદર તસવીરો અને વીડિયોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ભૂતકાળમાં તેનો બિકીની લૂક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો હતો. તો હવે હાલ સમયમાં વાણી કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે.

Vaani Kapoor : બોલીવુડની સૌથી સુંદર હસીના વાણી કપૂર પોતાની સુંદર તસવીરો અને વીડિયોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ભૂતકાળમાં તેનો બિકીની લૂક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો હતો. તો હવે વર્તમાન સમયમાં વાણી કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સલૂનમાં બિકીની લૂકમાં જોવા મળી રહી છે.

સફેદ કપડામાં પરી જેવી લાગે છે વાણી કપૂર

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અભિનેત્રી સફેદ આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ લૂક આપી રહી છે.

વાણી તેના મનમોહક અભિનયથી લોકોનેદિવાના બનાવી રહી છે. તે બિકીની સ્ટાઈલ ટોપ પહેરીને સલૂનમાં હેરકટ કરાવી રહી છે.

લોકોએ કરી ફની કોમેન્ટ્સ

હવે આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહે છે કે, વાણીના વાળ કાપનારનું હૃદય ઝડપથી ધડકતું હશે. કોઈ તેની

હેરસ્ટાઈલના વખાણ કરી રહ્યું છે. તો કોઈ તેને ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રી કહી રહ્યું છે.

લોકોએ કરી ફની કોમેન્ટ્સ

હવે આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહે છે કે, વાણીના વાળ કાપનારનું હૃદય ઝડપથી ધડકતું હશે.

કોઈ તેનીહેરસ્ટાઈલના વખાણ કરી રહ્યું છે. તો કોઈ તેને ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રી કહી રહ્યું છે.

વાણી કપૂરની અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વાણી કપૂર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી'માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળી હતી. આ રોલ કર્યા બાદ તેનેઘણી પ્રશંસા મળી હતી.

વાણી આગામી ફિલ્મ 'શમશેરા'માં રણબીર કપૂર અને સંજય દત્ત સાથે જોવા મળશે. ઉલ્લેખનીય કે, ઈન્સ્ટાગ્રામ પર 33 વર્ષીય વાણી કપૂરને5.2 મિલિયન લોકો ફોલો કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X