Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફરી લાઇમલાઇટમાં આવી ભુવનની ‘ગૌરી’, નૃત્ય થકી જીત્યા દિલ

મુંબઇ, 2 મેઃ લગાન અને મુન્નાભાઇ એમબીબીએસ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ગ્રેસી સિંહ છેલ્લા કેટલાક સમયથી પડદાં પરથી અલિપ્ત થઇ ગઇ હતી, તેમજ તેનું નામ ક્યાંય પણ કોપણ પ્રકારની ગોસિપ્સમાં કે ફિલ્મી ચર્ચામાં ચર્ચાઇ રહ્યું નહોતું. જોકે આ સુંદર અભિનેત્રીએ ફરી પોતાની કાયાના કામણ પાથર્યા છે અને ફરી ચર્ચા થતા આકર્ષણનું કેન્દ્ર બની છે. જો કે આ વખતે આ અભિનેત્રી પોતાની કોઇ ફિલ્મના પાત્રને લઇને નહીં પરંતુ બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત એક ગ્લોબલ વોર્મિંગ સંબંધિત કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિને દર્શાવતા નૃત્યો કરીને લાઇમ લાઇટમાં આવી છે.

બ્રહ્માકુમારીઝ દ્વારા ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે એક ઇવેન્ટનું આયોજન વિલે પાર્લેમાં ભાઇદાસ હોલ ખાતે જન જાગૃતિ સેન્ટરમાં કર્યું હતું. જ્યાં આ અભિનેત્રીએ કેટલાક લોકપ્રીય ગીતો પર પોતાનો નૃત્ય રજૂ કર્યો હતો. આ ગીતોમાં સાવન કા મહિના પવન કરે શોર, એક દિન બિક જાયેગા માટી કે મોલ, મેરે દેશ કી ધરતી સોના ઉગલે, રાધા કૈસેના જલે, આજ મે ઉપર આસમાન નીચે, પંછી બનુ ઉડતી ફિરું સહિતના ગીતો હતા. આ તકે સુફી સિંગર કવિતા શેઠ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તો ચાલો તસવીરો થકી નિહાળીએ.

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત એક ગ્લોબલ વોર્મિંગ સંબંધિત કાર્યક્રમમાં અભિનેત્રી ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

કવિતા શેઠની હાજરી

કવિતા શેઠની હાજરી

ગ્રેસી સિંહના નૃત્યને નિહાળવા આવેલી સુફી સિંગર કવિતા શેઠ.

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત એક ગ્લોબલ વોર્મિંગ સંબંધિત કાર્યક્રમમાં અભિનેત્રી ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત એક ગ્લોબલ વોર્મિંગ સંબંધિત કાર્યક્રમમાં અભિનેત્રી ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત એક ગ્લોબલ વોર્મિંગ સંબંધિત કાર્યક્રમમાં અભિનેત્રી ગ્રેસી સિંહે નૃત્ય કર્યું

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X