Trailer: હેટ સ્ટોરી 3..સલમાનની બંને હીરોઇનનો બોલ્ડ અવતાર!
વિશાલ પંડ્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હેટ સ્ટોરી 3નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યુ છે. પાછલી બંને ફિલ્મોની જેમ આ ફિલ્મનું ટ્રેલર પણ બોલ્ડ છે. તો પાર્ટ 1 અને પાર્ટ 2ની જેમ આ પાર્ટમાં તમને ન્યૂ કમર્સ નહીં જોવા મળે.

હેટ સ્ટોરી 3માં ઝરીન ખાન, ડેઝી શાહ, કરણ સિંહ ગ્રોવર અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો ટ્રેલરમાં આ ચારેયના ઇન્ટીમેટ સીન્સ ભરપૂર માત્રામાં જોવા મળશે. આ એક થ્રિલર ફિલ્મ છે, જેમા સેક્સ, બદલો, બિઝનેસ, પાવર અને પ્રેમની કહાની છે.
ફિલ્મના ટ્રેલરમાં ઝરીન ખાન અને ડેઝી શાહને જોઇને થોડુ આશ્ચર્ય પણ થાય છે. કારણ કે આ પહેલા આ બંને હીરોઇનને આપણે સલમાન ખાનની સાથે કામ કરતી જોઇ છે. જો કે હેટ સ્ટોરી 3 પરિવાર સાથે બેસીને જોવાય તેવી ફિલ્મ તો બિલકુલ નથી.
અહીં જુઓ ટ્રેલર.....
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
