જુઓ તસવીરો : પીળા વસ્ત્રોવાળી પીતાંબરી હસીનાઓ
મુંબઈ, 11 નવેમ્બર : ચારે દિશામાં પ્રકાશ ફેલાવનારો પીળો રંગ ભલે ક્રોધિત કરનારો રહ્યો, પરંતુ પીળો કે તેના શેડ્સના વસ્ત્રો પહેરનાર વ્યક્તિ હંમેશા પ્રસન્નતા અનુભવતો હશે. ભગવાન શ્રીકૃષ્ણને 'પીળાં પીતાંબરી પણ કહે છે. ટુંકમાં પીળા રંગના વસ્ત્રો ભગવાનને પણ પ્રિય હતા. આજે વિવાહમાં ભલે કન્યાના ડ્રેસીઝના રંગો આધુનિક થઈ ગયાં, પરંતુ પીળી પીઠીથી લઈને પીળા વસ્ત્રોથી શુભ શરૂઆત કરવાનો હજુ પણ રિવાજ છે.'પીળું એટલે ગોલ્ડ' સોનાનો અવસર બક્ષતા પીળા રંગના વસ્ત્રો અને આભૂષણો જીવનને ધન્ય બનાવે છે
ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર ઉપરાંત ફૅશન જગતથી માંડી બૉલીવુડની દુનિયામાં પણ પીળા વસ્ત્રોનો આગવો મહત્વ રહેલો છે. એટલે જ તો ઐશ્વર્યા રાય હોય કે કૅટરીના કૈફ હોય, તમામ અભિનેત્રીઓ પોતાના જાહેર જીવનમાં પીળા વસ્ત્રોને ખાસ મહત્વ આપે છે. ફિલ્મોમાં તો અભિનેત્રીઓ સાથે પીળા વસ્ત્રોનો વ્યાપક સ્તરે ઉપયોગ થતો હોય છે, તો જાહેર સમારંભોમાં પણ અભિનેત્રીઓ પીળા રંગના વસ્ત્રોમાં વધુ સુંદર દેખાઈ ઉપસી આવે છે.
આવો જોઇએ યમ્મી યલો બ્યુટીઝ ઑફ બૉલીવુડની તસવીરો :

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

અક્સા
અક્સા

અક્સા
અક્સા

અક્ષિદા
અક્ષિદા

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

અમલા પૌલ
અમલા પૌલ

અમૃતા રાવ
અમૃતા રાવ

અમૃતાવલ્લી
અમૃતાવલ્લી

અમૃતાવલ્લી
અમૃતાવલ્લી

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટી

અપ્સરા
અપ્સરા

આરતી પુરી
આરતી પુરી

ભાવના
ભાવના

ભુવનેશ્વરી
ભુવનેશ્વરી

બિયંકા દેસાઈ
બિયંકા દેસાઈ

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

દીપશિખા
દીપશિખા

ધનિષ્કા
ધનિષ્કા

એલી અવરમ
એલી અવરમ

ગાયત્રી રાવ
ગાયત્રી રાવ

હંસિકા મોટવાણી
હંસિકા મોટવાણી

હરીપ્રિયા
હરીપ્રિયા

હેમા માલિની
હેમા માલિની

જૅકલીન ફર્નાન્ડીઝ
જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ
જૅકલીન ફર્નાન્ડીઝ

જુહી ચાવલા
જુહી ચાવલા

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ

કંગના રાણાવત
કંગના રાણાવત

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર
કરીના કપૂર

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

કાવ્યા સિંહ
કાવ્યા સિંહ

કીરથ
કીરથ

લીઝા હૅડન
લીઝા હૅડન

મધુ શાલિની
મધુ શાલિની

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત

માધવી લતા
માધવી લતા

મેઘના
મેઘના

મોનલ ગજ્જર
મોનલ ગજ્જર

નેહા ધુપિયા
નેહા ધુપિયા

નિવેતા
નિવેતા

પૂજા ગાંધી
પૂજા ગાંધી

પૂજા ગાંધી
પૂજા ગાંધી

પૂજા કંવલ
પૂજા કંવલ

પૂજા સાલ્વી
પૂજા સાલ્વી

પૂનમ ઝવેર
પૂનમ ઝવેર

પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે

પૂર્ણા
પૂર્ણા

પ્રાચી દેસાઈ
પ્રાચી દેસાઈ

પ્રાર્થના
પ્રાર્થના

પાર્વતી મેનન
પાર્વતી મેનન

પ્રીત
પ્રીત

પ્રીતિ ઝિંટા
પ્રીતિ ઝિંટા

સોનમ કપૂર
સોનમ કપૂર

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા

વિદ્યા બાલન
વિદ્યા બાલન

રેખા
રેખા

સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રે

શ્રીદેવી
શ્રીદેવી
(વધુ તસવીરો જોવા અહીં ક્લિક કરો)












Click it and Unblock the Notifications
