For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ સેલિબ્રિટીઓનું ‘Hot Pouting’

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 મે : એક જમાનો હતો કે આખા વિશ્વમાં એંજેલિના જોલીનું પાઉટ એટલે કે હોઠ દબાવવું જાણીતુ હતું. ફૅન્સ એંજેલિનાના આવા પાઉટિંગને જોઈ લાર પાડતા હતાં. આ ક્રેઝ પછી બૉલીવુડમાં પણ પેસ્યું અને પાઉટિંગ માટે બૉલીવુડમાં કરીના કપૂર જાણીતા બની ગયાં. અનુષ્કા શર્માએ તો લિપ સર્જરી પણ કરાવી છે. કદાચ પરફેક્ટ પાઉટ માટે કરાવી હશે.

કેટલીક સેલિબ્રિટીઓ કે જે એંજેલિના જોલીની જેમ પાઉટ ન કરી શકી, તેમણે લિપ સર્જરી કરાવીને પણ આવું કરતબ કરવાની કોશિશ કરી અને તેમાં પ્રિયંકા ચોપરાનો સમાવેશ કરી શકાય છે. દરમિયાન એશા ગુપ્તા પાસે એંજેલિના જોલી જેવો કુદરતી લુક છે અને પાઉટ તો તેમના માટે ગૉડ ગિફ્ટ છે.

હવે તો સેલિબ્રિટીઓએ પોતાની પાઉટિંગની તસવીરો ટ્વિટર, ઇંસ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મૂકવાનું શરૂ કર્યું છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

બીચ ઉપર સેલ્ફી દ્વારા પાઉટિંગ કરતાં સન્ની લિયોન.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

ગૉડ ગિફ્ટેડ પાઉટ.

લીઝા હૅડન

લીઝા હૅડન

રેડ લિપસ્ટિકને મૂકવા લીઝાએ કર્યું પાઉટિંગ.

સોનમ કપૂર

સોનમ કપૂર

ફૅશનિસ્ટા પાઉટ.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

પાઉટિંગ ફૉર ઍ સેલ્ફી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પાઉટિંગ ફૉર પ્રેસ.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

અગેન... ઍ નૅચરલ વ્હેન ઇટ કમ્સ ટુ પાઉટિંગ.

કરીના કપૂર

કરીના કપૂર

પાઉટિંગ ક્વીન ઑફ બૉલીવુડ.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

કલ્કી કોચલીન સાથે પાઉટિંગ કરતાં દીપિકા પાદુકોણે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

પોતાના નવા લિપ્સ સાથે પાઉટિંગ કરતાં અનુષ્કા શર્મા.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

કરીનાની ફૅન આલિયા ભટ્ટ બેસ્ટ પાઉટિંગના પ્રયત્નમાં.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

તેઓ પરફેક્ટ પાઉટ ધરાવે છે.

English summary
Here is a round up of our hot actresses doing their pout like anushka Sharma after her lip job surgery. Check out our Bollywood actresses pouting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X