IIFA 2018: શ્રીદેવી શ્રેષ્ઠ અભિનેત્રી, ઈરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતા
રવિવારે રાત્રે બેંગકોકના સિયામના નિરામિત થિયેટરમાં સિતારાથી સજેલી સાંજે IIFA એવોર્ડ્ઝના એલાન સાથે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીને આપવામાં આવ્યો. આ એવોર્ડ ફિલ્મ 'મોમ' માટે નિભાવેલી ભૂમિકા માટે આપવામાં આવ્યો છે. વળી, શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અનમોલ કલાકાર ઈરફાન ખાનને આપવામાં આવ્યો. તેમને આ એવોર્ડ ફિલ્મ 'હિંદી મીડિયમ' માં નિભાવેલી ભૂમિકા માટે આપવામાં આવ્યો.
|
શ્રીદેવી અને ઈરફાન ખાન
શ્રેષ્ઠ અભિનેત્રી - શ્રીદેવી (મોમ)
શ્રેષ્ઠ અભિનેતા - ઈરફાન ખાન (હિંદી મીડિયમ)
|
IIFA એવોર્ડ્ઝના વિજેતાની યાદી
શ્રેષ્ઠ મ્યુઝિક ડાયરેક્શન - અમાલ મલિક, તનિષ્ક બાગચી, અખિલ સચદેવા (બદ્રીનાથ કી દુલ્હનિયા)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલ - મેઘના મિશ્રા, મે કૌન હું (સિક્રેટ સુપરસ્ટાર)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મેલ - અરિજીત સિંહ, હવાએં (જબ હેરી મેટ સેજલ)
|
સિતારાઓએ લૂટી મહેફિલ
શ્રેષ્ઠ ફિલ્મ - તુમ્હારી સુલુ
શ્રેષ્ઠ સ્ટોરી - અમિત વી મસુરકર (ન્યૂટન)
શ્રેષ્ઠ ડાયરેક્શન - સાકેત ચૌધરી (હિંદી મીડિયમ)
શ્રેષ્ઠ ડેબ્યુ ડાયરેક્ટર - કોંકણા સેન શર્મા (અ ડેથ ઈન ધ ગુંજ)
|
શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર ફિમેલ - માહિર વિજ
શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર ફિમેલ - માહિર વિજ (સિક્રેટ સુપરસ્ટાર)
શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર મેલ - નવાઝુદ્દીન સિદ્દીકી (મોમ)
શ્રેષ્ઠ લિરિક્સ - નુસરત ફતેહ અલી ખાન, એ 1 મેલોડી ફના અને મનોજ મુંતશીર, (મેરે રશ્કે કમર) (બાદશાહો)