Pics : બૉલીવુડમાં આવે છે વધુ એક ઇમરાન, પણ પાકિસ્તાની
મુંબઈ, 3 જૂન : બૉલીવુડમાં ઇમરાન હાશમી અને ઇમરાન ખાન બાદ વધુ એક ઇમરાન એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે, પણ આ ઇમરાન પાકિસ્તાની છે. હા જી, પાકિસ્તાનના જાણીતા ટેલીવિઝન એક્ટર તથા મૉડેલ ઇમરાન અબ્બાસ નકવી વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ ક્રીચર 3ડી સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.
ઇમરાન અબ્બાસ પાકિસ્તાનમાં ખૂબ જ જાણીતા અને લોકપ્રિય થયેલા ટેલીવિઝન નાટક ખુદા ઔર મુહબ્બતમાં બેસ્ટ રોલ કરી ચુક્યાં છે. તેમણે પાકિસ્તાની ફિલ્મ જગત એટલે કે લૉલીવુડમાં અંજુમન ફિલ્મ સાથે એન્ટ્રી કરી હતી કે જેમં તેમની સાથે સારા લૉરેન, સોહા અલી ઍબ્રો તથા એલી ખાન હતાં.
ઇમરાન અબ્બાસ હવે બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે. ઇમરાન હાશમી અને ઇમરાન ખાન જેવા સરખા નામો વચ્ચે ઇમરાન અબ્બાસ તરીકે સ્થાન જમાવવું તેમના માટે થોડું કપરું હશે, પરંતુ તેમને ભટ્ટ કૅમ્પમાં તક મળી છે એટલે આશાઓ સેવી શકાય છે. વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ક્રીચર ફિલ્મમાં ઇમરાન અબ્બાસ બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે લીડ રોલમાં આવી રહ્યાં છે. બિપાશા આ ફિલ્મમાં એક ખેલાડી તરીકે નજરે પડનાર છે.
આવો જોઇએ ઇમરાન અબ્બાસની તસવીરી ઝલક.

બૉલીવુડમાં વધુ એક ઇમરાન
બૉલીવુડમાં હાલમાં ઇમરાન હાશમી અને ઇમરાન ખાનની બોલબાલા છે.

બૉલીવુડમાં વધુ એક ઇમરાન
હવે ઇમરાન અબ્બાસ આવી રહ્યાં છે બૉલીવુડમાં.

બૉલીવુડમાં વધુ એક ઇમરાન
પાકિસ્તાની અભિનેતા, ટેલીવિઝન કલાકાર તથા મૉડેલ ઇમરાન અબ્બાસ ભટ્ટ કૅમ્પની ફિલ્મ ક્રીચર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર છે.

બૉલીવુડમાં વધુ એક ઇમરાન
ઇમરાન અબ્બાસ અગાઉ પાકિસ્તાની ફિલ્મ અંજુમનમાં કામ કરી ચુક્યાં છે.

બૉલીવુડમાં વધુ એક ઇમરાન
ઇમરાન અબ્બાસ પાકિસ્તાનમાં ખૂબ જ જાણીતા અને લોકપ્રિય થયેલા ટેલીવિઝન નાટક ખુદા ઔર મુહબ્બતમાં બેસ્ટ રોલ કરી ચુક્યાં છે.

બૉલીવુડમાં વધુ એક ઇમરાન
બૉલીવુડની તેમની પ્રથમ ફિલ્મ ક્રીચર 3ડીમાં તેમના હીરોઇન બન્યાં છે બિપાશા બાસુ.

બૉલીવુડમાં વધુ એક ઇમરાન
ક્રીચર 3ડી ફિલ્મનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટ કરી રહ્યાં છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
