• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વતંત્રતા દિવસ સ્પેશ્યલ: બોલીવૂડની ફિલ્મોના દેશભક્તિ ભરેલા ડાયલોગ!

|
Google Oneindia Gujarati News

ફિલ્મો આપણા જીવનને અનેક રીતે પ્રભાવિત કરે છે. ત્યારે આજે 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 69મી વર્ષગાંઠ નિમિત્તે સ્વતંત્રતા સ્પેશ્યલના આ લેખમાં બોલીવૂડની કેટલીક તેવી દેશપ્રેમ જગાડતી ફિલ્માના ફેમસ ડાયલોગની યાદ તાજા કરીશું જે સાંભળીને તમને ગુઝબમ્પ ના આવી જાય તો નવાઇ નહીં.

આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતી, શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશ જેવી ફિલ્મોએ આપણા માનપટલ પર આઝાદી અને દેશપ્રેમની ભાવના જગાવી છે. ત્યારે આવી જ કેટલીક જાણીતી દેશભક્તિથી ભરેલી ફિલ્મોના કેટલાક ફેમસ ડાયલોગના અંશો વાંચી નીચેના ફોટોસ્લાઇડરમાં...

સાથે જ જો કોઇ અન્ય ફિલ્મના આવા ડાયલોગ તમને ખબર હોય અને જે અમે અહીં મિસ કરી દીધા હોય તો તે વિષે પણ નીચે કમેન્ટમાં લખીને અમને જણાવજો...

રંગ દે બસંતી

રંગ દે બસંતી

દૂર સે કમેન્ટ્રીં દેના બહોત આસાન હૈ, દૂર સે ગાલી દેના તો ઔર ભી આસાન હૈ. અગર તુમે ઇતની હી પ્રોબ્લેમ હૈ તો તુમ બદલો ના દેશકો! યે તુમ્હારા ભી દેશ હૈ!

સ્વદેશ

સ્વદેશ

મેં નહીં માનતા કે હમારા દેશ દુનિયા કા સબસે મહાન દેશ હૈ. લેકિન મેં યેહ જરૂર માનતા હુ કી હમમેં કાબિલિયત હૈ, તાકાત હૈ, ઇસ દેશ કો મહાન બનાને કી.

ગુરુ

ગુરુ

ચાલીસ સાલ પહેલે એક ઔર આદમી થા જો કાનૂન કે ખિલાફ થા... આઝ હમ ઉસ આદમી કો બાપુ કહેતે હૈ.

ધ લેઝન્ડ ઓફ ભગત સિંહ

ધ લેઝન્ડ ઓફ ભગત સિંહ

આપ નમક કા હક અદા કરો...મેં મિટ્ટી કા હક અદા કરતા હૂં.

લગે રહો મુન્ના ભાઇ

લગે રહો મુન્ના ભાઇ

દેશ તો અપના હો ગયા હૈ...લેકિન લોગ પરાયે હો ગયે હૈ.

ચક દે ઇન્ડિયા

ચક દે ઇન્ડિયા

મુઝે સ્ટેટ કે નામ ના સુનાઇ દેતે હૈ ના દિખાઇ દેતે હૈ...સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઇ દેતા હૈ I-N-D-I-A.

નમસ્તે લંડન

નમસ્તે લંડન

એક કેથલિક ઔરત પ્રધાનમંત્રી કી ખુરશી એક શીખ કે લિયે છોડ દેતી હૈ... ઔર એક શીખ પ્રધાનમંત્રી પદ કી શપથ એક મુસ્લિમ રાષ્ટ્રપતિ સે લેતા હૈ...ઉસ દેશ કી ભાગદોડ સંભાલને કે લિયે જીસમે અસી પ્રતિશત લોગ હિંદુ હૈ.

ગદ્દર

ગદ્દર

હમારા હિંદુસ્તાન જિંદાબાદ થા. જિંદાબાદ હૈ ઔર જિંદાબાદ રહેગા!

મંગલ પાંડે

મંગલ પાંડે

યે આઝાદી કી લડાઇ હૈ...ગુઝરે હુએ કલ સે આઝાદી...આને વાલે કલ કે લિયે.

જોધા અકબર

જોધા અકબર

યે હમારા મુલ્ક હૈ...ઔર હમ ઇસ કે જીસ્મ પર લૂંટ કે જખ્મ નહીં દેખ શકતે.

મા તુઝે સલામ

મા તુઝે સલામ

તુમ દૂધ માંગોગે હમ ખીર દેંગે...તુમ કાશ્મીર માંગોગે હમ ચીર દેંગે.

રંગ દે બસંતી

રંગ દે બસંતી

અબ ભી જીસકા ખૂન ના ખૌલા, ખૂન નહીં વો પાની હૈ...જો દેશ કે કામ ના આયા વોહ બેકાર જવાની હૈ.

હોલી ડે

હોલી ડે

તુમ લોગ પરિવાર કે સાથ યહા ચેન સે જીઓ...ઇસ લિયે હમ લોગ રોઝ બોર્ડર પર મરતે હૈ.

બોર્ડર

બોર્ડર

હમ કિસી દૂસરે કી ધરતી પર નજર ભી નહીં ડાલતે...લેકિન ઇતને નાલાયક બચ્ચે ભી નહીં હૈ..કી કોઇ હમારી ધરતી મા પર નજર ડાલે ઔર હમ ચુપ ચાપ દેખતે રહે

English summary
It's 15th of August today; one of the most joyous moments of India, which reunites each and every people of country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X