સાડીમાં જુઓ કેવી હોટ લાગે છે સાઉથની આ હિરાઇનો!
હિરોઇન બોલીવૂડની હોય કે સાઉથ તેણે વિવિધ લૂક અને ગેટઅપમાં પોતાની અદાકારી દેખાડવાની હોય છે. અને સાથે જ જે-તે ગેટઅપમાં સુંદર પણ લાગવાનું હોય છે. જો કે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશન હિરોઇનો તેમના દરેક ગેટઅપમાં સુંદર અને આકર્ષક જ લાગતી હોય છે.
પણ તેમ છતાં આપણી ભારતીય સાડીઓની વાત જ કંઇક બીજી છે. જ્યારે પણ કોઇ પણ છોકરી સાડી પહેરે છે ત્યારે તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. ત્યારે સાઉથની હિરોઇનોના સાડી અવતારને જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અમલા પોલ
જેમ બોલીવૂડમાં દિપીકા પાદુકોણની સુંદરતા વખયાણ છે તેવી જ રીતે સાઉથમાં લોકો અમલા પોલની સુંદરતા પર આફરીન છે.

નયનતારા
રેડ સાડીમાં હંમેશા આપણી હિરોઇનો લાગતી હોય છે સુપર હોટ હવે આ નયનતારાને જોઇ લો.

શ્રૃતિ હસન
શ્રૃતિ હસનના આ ટ્રેડિશનલ લૂકમાં તે એકદમ તેની મમ્મી જેવી લાગે છે બ્યૂટીફૂલ

શ્રૃતિ હસન
તો શ્રૃતિ હસનના અન્ય એક ફોટોમાં શ્રૃતિ લાગે છે મેચ્યોર.

સમન્થા
બ્લેક સાડીમાં સમસ્થા લાગી રહી છે સુપર ક્યૂટ હેને!

સમન્થા
તો આ ટ્રેડિશન લૂકમાં સમન્થાને જોઇને મનમાં એક જ શબ્દ સુઝે છે ગોર્જીયસ!

શ્રૃતિ હસન
તો આ ગ્રીન અને વાઇટ સાડીમાં શ્રૃતિ લાગી રહી છે કોઇ મહારાણી જેવી.

નયનતારા
તો આ ગ્રે સાડીમાં નયનતારા લાગી રહી છે હોટ અને સેક્સી.

ત્રિશા
શોર્ટ હેર અને રેડ સાડીમાં ત્રિશા લાગી રહી છે ક્યૂટી પાઇ.

ત્રિશા
તો આ અન્ય સાડીમાં ત્રિશા લાગી રહી છે બ્યૂટીફૂલ અને આકર્ષક

પ્રિયામણી
તો આ બ્લેક સાડીમાં પ્રિયામણી લાગી રહી છે સુપર સેક્સી

શ્રેયા સરન
શ્રેયા સરનને ફેશનની સારી એવી સુઝ છે અને માટે જ તો આ સ્ટાઇલ દિવા આ વાઇટ સાડીમાં લાગી રહી છે બ્યૂટીફૂલ.

અમલા પોલ
રેડ સાડીમાં અમલા પોલ લાગી રહે છે હોટ અને સેક્સી.

તપસી પન્નુ
તો આ લાઇટ ગ્રીન નેટ સાડીમાં તપસી લાગી રહી છે ક્યૂટ.

શ્રેયા સરન
તો આ રેડ સાડીમાં શ્રેયા લાગી રહી છે બોલ્ડ અને બ્યૂટીફૂલ.

ભાવના
તો આ ટ્રેડિશન રેડ સાડીમાં ભાવના લાગી રહી છે હોટ અને સેક્સી.

સમન્થા
તો આ પર્પલ સાડીમાં સમન્થાની આ કામણગારી અદાઓ તો જુઓ.

અનુષ્કા
તો બીજી તરફ બ્લુ સાડીમાં અનુષ્કા લાગી રહી છે બોલ્ડ અને સેક્સી.

શ્રિયા સરન
રેડ સાડીમાં મસ્ત અંગડાઇ લેતી શ્રિયાને જોઇને કોઇ પણ તેનું કાયલ થઇ જશે.

નમિત્તા
તો આ યેલો ગોલ્ડન સાડીમાં નમિત્તા લાગી રહી હોટ અને સેક્સી.

પ્રનીતા
તો બીજી તરફ આ ટ્રેડિશનલ સાઉથ સાડીમાં પ્રનીતા લાગી રહી છે સુપર ક્યૂટ.

શ્રેયા સરન
તો સાડીમાં આ સાઇડ લૂકમાં શ્રેયા લાગી રહી છે સુપર સેક્સી.

કાજલ અગ્રવાલ
સાડીમાં કાજલ અગ્રવાલ લાગે છે ખૂબ જ ગ્રેસફૂલ અને બ્યૂટીફુલ

હંસિકા
તો બીજી તરફ આ રેડ અને યેલો સાઉથ સાડીમાં હસિકા પણ લાગી રહી છે સુપર ક્યૂટ.

તમન્ના
વાઇટ સાડીમાં તમન્નાની ખૂબસૂરતી કંઇક એ રીતે નીખરીને આવી છે કે પૂછો ના વાત

રુકુલ
તો રેડ સાડીમાં રુકુલ પણ લાગી રહી છે સુપર ક્યૂટ અને બ્યૂટિફૂલ.

ભાનુ
આ ટ્રેડિશનલ ડબલ સાડીમાં ભાનુ લાગી રહી છે હોટ અને સેક્સી

અનુષ્કા
તો આ રેડ સાડીમાં અનુષ્કાની કાતિલ અદાઓ ભલ ભલાને તેના દિવાના બનાવે છે.












Click it and Unblock the Notifications
