Pics : આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયાં શાહરુખ-કૅટ-દીપિકા

કોલકાતા, 3 એપ્રિલ : ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની છઠી સીઝનનો મંગળવારે સાંજે અહીંના સૉલ્ટ લેક સ્ટેડિયમ ખાતે 50 હજાર રમતપ્રેમીઓની હાજરીમાં ઝળહળતો પ્રારંભ થયો. ટ્વેંટી-20 ક્રિકેટના આ મહાકુંભ હેઠળ આગામી 54 દિવસો દરમિયાન 12 સ્થળોએ 70થી વધુ મૅચો રમાશે અને 26મી મેના રોજ કોલકાતા ખાતે જ ફાઇનલ મુકાબલો થશે.

આઈપીએલના ઉદ્ઘાટન સમારંભ માટે સૉલ્ટ લેક સ્ટેડિયમને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ હતું. સમારંભમાં ક્રિકેટ ઉપરાંત બૉલીવુડ અને રાજકીય ક્ષેત્રની મોટી-મોટી હસ્તીઓ પહોંચી હતી. ઉષા ઉત્થુપથી લઈ બપ્પી લહેરી તથા મુખ્યમંત્રી મમતા બૅનર્જીથી લઈ બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસન પણ હાજર હતાં. રવીન્દ્ર સંગીત તથા ઓમની પરિકૃતિ સાથે શરૂ થયેલ આ કાર્યક્રમમાં દેશી અને વિદેશી કળા તથા સંસ્કૃતિની ઝલક જોવા મળી.

ઉદ્ઘાટન સમારંભમમાં રવીન્દ્ર સંગીતની મધુરતા હતી, તો વાયોલીન તથા ડ્રમની ધુને નાચતાં વિદેશી કલાકારો દેખાયાં. અમેરિકી રૅપર પિટબુલે દર્શકોને મંત્રમુ્ધ કર્યાં. સૌથી વધુ આકર્ષણના કેન્દ્રમાં રહ્યાં બૉલીવુડના શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને દીપિકા પાદુકોણે.

આવો આપને બતાવીએ આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભની તસવીરી ઝલક.

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

કોલકાતામાં સૉલ્ટ લેક સ્ટેડિયમ ખાતે યોજાયેલ આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં પરફૉર્મ કરતાં શાહરુખ ખાન.

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

કોલકાતામાં સૉલ્ટ લેક સ્ટેડિયમ ખાતે યોજાયેલ આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં પરફૉર્મ કરતાં અમેરિકા સ્ટાર પિટબુલ.

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં કૅટરીના કૈફ છવાઈ ગયાં.

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં કૅટરીના કૈફ છવાઈ ગયાં.

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં ટ્રૉફી સ્વીકારતાં ગૌતમ ગંભીર.

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં પરફૉર્મ કરતાં દીપિકા પાદુકોણે.

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલના ઉદ્ઘાટનમાં છવાયું બૉલીવુડ

આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં પરફૉર્મ કરતાં કૅટરીના કૈફ, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X