કૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ

હીરોપંતી સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનારી કૃતિ સેનન આજે બોલિવૂડની એક સફળ અભિનેત્રી બની ચુકી છે. તેની સુંદરતાના આજે કરોડો દીવાના છે.

હીરોપંતી સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનારી કૃતિ સેનન આજે બોલિવૂડની એક સફળ અભિનેત્રી બની ચુકી છે. તેની સુંદરતાના આજે કરોડો દીવાના છે. હીરોપંતી પછી કૃતિ સેનન દિલવાલે, રાબતા, બરેલી કી બરફી, સ્ત્રી અને છેલ્લે લૂકા છુપી ફિલ્મમાં જોવા મળી છે.

બોલિવૂડ ફિલ્મોની સાથે કૃતિ સેનન સોશ્યિલ મીડિયા પર પણ જલવો બતાવી રહી છે. હાલમાં જ કૃતિ સેનને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખુશખબરી આપી છે. આ ખુશખબરી બીજી કોઈ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેના 22 મિલિયન ફોલોવર્સ થવાની છે. કૃતિ સેનને તેના બધા જ 22 મિલિયન ફોલોવર્સનો આભાર માન્યો છે.

એટલું જ નહીં પરંતુ આ માહિતી આપતા તેને ઇન્સ્ટાગ્રામ પર એક બિકીની ફોટો પણ પોસ્ટ કરી છે. કૃતિ સેનન સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તે હંમેશા તેની સુંદર ફોટો પોસ્ટ કરતી રહે છે.

આ પણ જુઓ: બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાની હોટ એન્ડ સેક્સી વાયરલ તસવીરો

હવે જો કૃતિ સેનન વિશે વાત કરવામાં આવે તો બોલિવૂડમાં તેનો સફર ખુબ જ રસપ્રદ રહ્યો છે. હિરોપંતિમાં ટાઈગર શ્રોફ સાથે કામ કર્યા પછી તેને અક્ષય કુમારની ફિલ્મ સિંહ ઇસ બ્લિન્ગ પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન તેને રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલે ઓફર થઇ અને કૃતિએ અક્ષય કુમારની ફિલ્મ છોડી દીધી.

તો તમે પણ નજર કરો કૃતિ સેનનની હોટ એન્ડ બોલ્ડ ફોટો પર...

ટ્રોલ થઇ

ટ્રોલ થઇ

આ ફોટો પોસ્ટ થયા પછી કૃતિ સેનન ટ્રોલ પણ થઇ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તે દિશા પટાનીના રસ્તે ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે કૃતિ સેનન ઘણીવાર આ પ્રકારની હોટ ફોટો પોસ્ટ કરી ચુકી છે.

ટોપલેસ

ટોપલેસ

કૃતિ સેનને ટોપલેસ થઈને પણ ફોટોશૂટ કરાવ્યું છે. તેની આ ફોટો ખુબ જ વધારે ચર્ચામાં રહી હતી.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

કૃતિ સેનન ખુબ જ હોટ છે તેના ફેન્સ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. કૃતિ સેનન સોશ્યિલ મીડિયા પર છવાયેલી રહે છે.

બ્લુ બિકીનીમાં કમાલ

બ્લુ બિકીનીમાં કમાલ

આ બ્લુ બિકીનીમાં કૃતિ સેનન ખુબ જ હોટ લાગી રહી છે.

લૂકા છુપી

લૂકા છુપી

હાલમાં કૃતિ સેનન પોતાની લેટેસ્ટ ફિલ્મ લૂકા છૂપીની સફળતા એન્જોય કરી રહી છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી, જેમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળ્યા હતા.

આવનારી ફિલ્મો

આવનારી ફિલ્મો

કૃતિ હવે અર્જુન પાટિયાલમાં દલજીત દોસાં અને વરુણ શર્મા સાથે જોવા મળશે. ત્યારપછી કૃતિ સેનન હાઉસફુલ 4 અને પાણીપતમાં કામ કરશે.

હીરોપંતી

હીરોપંતી

કૃતિ સેનને બોલિવૂડમાં હીરોપંતી ફિલ્મથી જોરદાર એન્ટ્રી મારી હતી

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ

કૃતિ સેનન સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે લેટેસ્ટ ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

યશરાજ ફિલ્મની ઓફર પણ નકારી

યશરાજ ફિલ્મની ઓફર પણ નકારી

કૃતિ સૅનનને સલમાન ખાનની ફિલ્મ સુલતાન ઓફર કરવામાં આવી. પરંતુ યશરાજ ફિલ્મ્સ તેને યશરાજ ટેલેન્ટ હેઠળ બાંધવા માંગતું હતું જ્યાં દરેક નવો સ્ટાર યશરાજ સાથે ત્રણ ફિલ્મો કરે છે. કૃતિએ તેનાથી સાફ ઇન્કાર કરતા કહ્યું કે તે નવું ટેલન્ટ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X