બૉક્સ ઑફિસ:“ધોની” ધમાકા, 3 દિવસમાં જ 100 કરોડની કમાણી

Subscribe to Oneindia News

સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ એમ એસ ધોનીએ બૉક્સ ઑફિસ પર તહેલકો મચાવી દીધો છે. જી હા, દર્શકો આ ફિલ્મ જોવા એટલા આતુર હતા તે આ ફિલ્મની કમાણી જ સ્પષ્ટ બતાવી રહી છે.

બધાને ખબર છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો...

માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિદેશોમાં પણ. તમને જણાવી દઇએ કે વીકેંડમાં આ ફિલ્મે ભારતમાં જ્યાં 66 કરોડનો આંકડો પાર કરી દીધો છે ત્યાં ઓવરસીઝમાં પણ 22 કરોડનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મના ગ્રોસ આંકડા જોઇએ તો એમ એસ ધોનીએ 114 કરોડની ધમાકેદાર કમાણી કરી લીધી છે.

શાહરુખથી લઇને અક્ષયકુમાર પણ પાછળ!

શાહરુખથી લઇને અક્ષયકુમાર પણ પાછળ!

તમને જણાવી દઇએ કે, પહેલા વીકેંડ પર ઓવરસીઝ કમાણીમાં એમ એસ ધોની આ વર્ષની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેની ઉપર.. સુલ્તાન, ફેન અને હાઉસફૂલ 3 છે.

સૌથી વધુ કમાણી

સૌથી વધુ કમાણી

આ ઉપરાંત, એમ એસ ધોની - ધી અનટોલ્ડ સ્ટોરી પહેલા વીકેંડમાં સૌથી વધુકમાણી કરનારી બાયોપિક ફિલ્મ બની ગઇ છે.

મોટી ઓપનર

મોટી ઓપનર

આટલુ જ નહિ, આ ફિલ્મ સુશાંતસિંહ રાજપૂતના કેરિયરની અત્યાર સુધીની સૌથીમોટી ઓપનર સાબિત થઇ છે. આ ફિલ્મે 21.50 કરોડની ઓપનિંગ કરી છે.વળી, નીરજ પાંડેના કેરિયરની પણ સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે.

એમ એસ ધોની

એમ એસ ધોની

એમ એસ ધોની વર્ષ 2016 ની બીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. આ પહેલા માત્ર સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન જ છે.

એમ એસ ધોની

એમ એસ ધોની

104 કરોડની કિંમતથી બનેલી આ ફિલ્મ માટે ધોનીએ 45 કરોડ લીધા છે. વળી,સુશાંતસિંહ રાજપૂતને 2 કરોડની ફી મળી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ 100કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મના સેટેલાઇટ અધિકાર 55 કરોડમાં વેચાયાહતા.

એમ એસ ધોની

એમ એસ ધોની

ફિલ્મમાં બતાવવામાં આવનાર ઉત્પાદકોથી 20 કરોડ, ભારત બહારના વિતરણઅધિકારથી 10 કરોડ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રીમેકથી 10 કરોડની કમાણી થઇછે. ફિલ્મે પોતાના સંગીત અધિકારો 5 કરોડમાં વેચ્યા છે.

English summary
M S Dhoni the untold story worldwide collection.
Please Wait while comments are loading...