શર્ટ વિના મલાઈકાએ કોટ પહેર્યો, ફોટો જોઈને લોકોના હોશ ઉડ્યા
મલાઈકા અરોરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની શાનદાર ફોટોથી ભરેલું રહે છે અને તેની ફોટો પર હંમેશા ઘણી કમેન્ટ આવતી રહે છે
મલાઈકા અરોરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની શાનદાર ફોટોથી ભરેલું રહે છે અને તેની ફોટો પર હંમેશા ઘણી કમેન્ટ આવતી રહે છે. હવે મલાઈકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર Neon Green Blazer અને Pants માં એક ફોટો પોસ્ટ કરી છે. શર્ટ વિના મલાઈકા અરોરાનો કોટમાં લૂક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
મલાઈકા અરોરા આ ફોટોમાં હંમેશા મુજબ ખુબ જ સેક્સી લાગી રહી છે. તેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. આ ફોટો સતત શેર કરવામાં આવી રહી છે અને ઈન્ટરનેટ પાર ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહી છે.
View this post on InstagramA post shared by Malaika Arora (@malaikaaroraofficial) on
હાલમાં જ મલાઈકાએ પોતાના કપડાં અને પહેરવેશ વિશે જણાવતા કહ્યું કે હંમેશા લોકોને તેને વ્યવસ્થિત કપડાં પહેરવાની સલાહ આપતા રહે છે, પરંતુ તેઓ હંમેશા એવું જ પહેરે છે જેમાં તેઓ સહજ અનુભવ કરે છે.
આ પણ વાંચો: શું થયુ જ્યારે મલાઈકાએ પુત્ર અરહાનને જણાવી અર્જૂન કપૂર સાથે રિલેશનની વાત
અહીં જુઓ મલાઈકા અરોરાની કેટલીક બોલ્ડ તસવીરો, જે તમારા હોશ ઉડાવી દેશે...

હૉટ મલાઈકા
મલાઈકા અરોરાની હૉટ તસવીરો હંમેશા સામે આવે છે અને તેને ટ્રોલર્સની પણ કંઈ ચિંતા નથી.

પોતાની જિંદગી
મલાઈકાનું કહેવું છે કે અમે અમારી જિંદગી અમારા હિસાબી જીવશું. જેને જે બોલવું હોય તે બોલતા રહો.

ચર્ચામાં
મલાઈકા અરોરા આ સમયે લવ અફેરને લઈ ચર્ચામાં છે અને આ વિશે તે કંઈ વાત પણ નથી કરતી.

અર્જુન કપૂર
મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે અને આ સમયે બંનેની નજદીકી વધી ગઈ છે.

તલાક
અરબાઝ પાસેથી મલાઈકાએ તલાક લીધો હતો. બાદમાં માલૂમ પડ્યું કે બંને વચ્ચે કંઈ ઠીક નહોતું.

ઉફ્ફ ક્યાં અદા
મલાઇકા અરોરા જેટલું જ સુંદર બોડી ધરાવે છે તેટલી જ કામણગારી અદાઓથી કાયલ કરવાની ક્ષમતા તેનામાં છે. તમે પણ તે વાત તો સ્વીકારતા જ હશો પણ જો માનવું મુશ્કેલ થતું હોય તો જરા આ તસવીર જોઇ લો. આ યેલા બિકનીમાં મલાઇકા અરોરાની કાતિલ અદાઓ તમારા દિલને કાયલ કરવામાં માટે પર્યાપ્ત છે. સાથે જ તેની ટોન બોડી, નમણી કમર અને લાંબા ટોન પગ કોઇને પણ તેના પર ફિદા કરી શકે છે.

આટલું આકર્ષક
45 વર્ષે કોઇ આટલું આકર્ષક, ગ્લેમરસ અને સેક્સી કેવી રીતે હોઇ શકે છે? ઉલ્ટાનું મલાઇકા અરોરાની ઉંમર 45 વર્ષ છે તેમ લખવું પણ આ ફોટો જોઇને લાગે છે કે જાણે આપણે ભૂલ કરતા હોય.

બ્લેક બ્યૂટી
જો કે મલાઇકા અરોરા તેના આ ટૉન બોડી માટે જીમમાં પણ ભારે મહેનત કરે છે. વળી India's Next Top Model જેવા પ્રેસ્ટિઝિયસ શોને હોસ્ટ કરનાર મલાઇકાને પોતાના શરીરનું ધ્યાન તો રાખવું જરૂરી બને જ છે.

વ્હાઇટ બ્યૂટી
મલાઇકા અરોરાએ તેનું બોડી કસરત કરીને એટલું સુંદર બનાવ્યું છે કે જાણે તમામ કપડા તેની માટે જ બન્યા હોય તેમ લાગે છે. કોઇ પણ રંગ કપડા અને ગમે તેટલી સાદગીમાં પણ તે એટલી મનમોહક અને કામણગારી લાગતી હોય છે કે બસ તેને જ જોતા રહેવાનું મન થઇ જાય. અને કદાચ આ જ કારણ છે કે મલાઇકાના લાખો ચાહકો છે જે તેની એક ઝલક જોઇને જ તેના કાયલ થઇ જતા હોય છે.

મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ જીક્યુ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બીચ પર મલાઇકા અરોરાએ ખૂબ સુંદર અને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. બીચ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ સાથે મલાઇકાની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

પોઝ અને એક્સપ્રેશન્સ
આ તસવીરોમાં મલાઇકાના એક્સપ્રેશન્સ અને પોઝ ખૂબ આકર્ષક છે. આ બાબતમાં મલાઇકાને કોઇ માત આપી શકે એમ નથી. બે બાળકોની માતા હોવા છતાં પણ તે આજે બોલિવૂડની ટોપ હોટેસ્ટ હિરોઇન્સમાંની એક છે.

ટ્રોલિંગનો શિકાર
જો કે, દરેક એક્ટ્રેસની માફક જ મલાઇકા પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નેગેટિવ ટિપ્પણી અને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
