Video: આ શું! મલાઈકાના હાલ જોઈ ચકરાયુ યુઝર્સનુ દિમાગ, શરીર પર કપડા શોધતા રહી ગયા લોકો

હાલમાં જ મલાઈકાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જાણો કારણ.

મુંબઈઃ બૉલિવુડ દિવા મલાઈકા અરોરાના લાખો લોકો દિવાના છે. ક્યારેક એક્ટ્રેસ પોતાના આઉટફિટ્સ, ક્યારેક સ્ટાઇલ તો ક્યારેક રિલેશનશિપને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ મલાઈકાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મલાઈકા સ્કિન કલર લેગિંગ્સ પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.

ટ્રોલ થઈ મલાઈકા

ટ્રોલ થઈ મલાઈકા

મલાઈકા અરોરા આ વખતે પણ હંમેશની જેમ પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. પણ આ શું! મલાઈકાએ કંઈક એવા રંગની લેગિંગ્સ પહેરી હતી જેના કારણે અભિનેત્રી ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી. યુઝર્સે અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ. મલાઈકાનો આ વીડિયો ઈન્સ્ટન્ટ બૉલિવુડ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

ખૂબ જ ટાઈટ હતો મલાઈકાનો ડ્રેસ

મલાઈકાની સ્કિન કલર લેગિંગ્સ એટલી હદે ટાઈટ હતી કે એક્ટ્રેસના મસલ્સ પણ દેખાતા હતા. યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરતા કહ્યુ કે ઓહ નો.. ઓહ નો... એક યુઝરે કહ્યુ, મને લાગ્યું કે કંઈ પહેર્યુ નથી. જ્યારે બીજા યુઝરે કહ્યુ કે આટલુ ટાઈટ.. દરેક મસલ દેખાઈ રહ્યુ છે.

જીમની બહાર સ્પૉટ થાય છે અભિનેત્રી

જીમની બહાર સ્પૉટ થાય છે અભિનેત્રી

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા હંમેશા હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી આ ઉંમરે પણ એકદમ ફિટ અને ગ્લેમરસ લાગે છે. મલાઈકા ઘણીવાર જીમની બહાર જોવા મળે છે.

પહેલા પણ થઈ ચૂકી છે ટ્રોલ

એકવાર અભિનેત્રીએ લાંબી ટી-શર્ટ પહેરી હતી ત્યારે પણ અભિનેત્રીને ટ્રોલર્સ દ્વારા ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. યુઝર્સે તો એમ પણ કહ્યુ હતુ કે અભિનેત્રી ઉતાવળમાં પેન્ટ પહેરવાનુ ભૂલી ગઈ હશે. અભિનેત્રીનો આ વીડિયો ફિલ્મીજ્ઞાને તેના ઈન્સ્ટા પર શેર કર્યો હતો.

અર્જૂન કપૂરને કરી રહી છે ડેટ

અર્જૂન કપૂરને કરી રહી છે ડેટ

બૉલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. મલાઈકા અને અર્જુન બંને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X