For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનેટરી પેડ્સ GST ફ્રી થતા ‘મર્ડર ગર્લ' મલ્લિકા શેરાવતે આપ્યુ મોટુ નિવેદન

જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહિલાઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે સેનેટરી નેપકિન લગાનાર જીએસટીને સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહિલાઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે સેનેટરી નેપકિન લગાનાર જીએસટીને સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે. જેનું સ્વાગત લોકોએ દિલ ખોલીને કર્યુ છે. આ વિશે હવે નિવેદન આપ્યુ છે હિંદી સિનેમાં સુપર હોટ મોડેલ 'મર્ડર ગર્લ' મલ્લિકા શેરાવતે.

‘સેનેટરી પેડ્સ જરૂરત છે, એ કોઈ લક્ઝરી વસ્તુ નથી'

‘સેનેટરી પેડ્સ જરૂરત છે, એ કોઈ લક્ઝરી વસ્તુ નથી'

મલ્લિકાએ આ નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યુ થે કે આ પગલુ યોગ્ય દિશામાં છે, સેનેટરી પેડ્સ જરૂરત છે, એ કોઈ લક્ઝરી વસ્તુ નથી. આ પગલાંથી મેન્સ્ટ્રુઅલ હાઈજીન ઘણા લોકો સુધી પહોંચી શકશે અને મહિલાઓ અને છોકરીઓને આમાં મુશ્કેલી નહિ આવે.

અક્ષય કુમારે પણ સરકારને કહ્યુ હતુ - Thank You

અક્ષય કુમારે પણ સરકારને કહ્યુ હતુ - Thank You

આ પહેલા અભિનેતા અક્ષય કુમારે પણમ આ પગલાં માટે સરકારનો આભાર માન્યો હતો. અક્ષયે આના માટે કહ્યુ હતુ કે આ એક એવો દિવસ છે જ્યારે કોઈ સમાચારથી તમારી આંખોમાં આંસુ આવી જાય છે કારણકે તમારા સાથે જોડાયેલુ કોઈ કામ પૂરુ થયુ છે. આભાર જીએસટી કાઉન્સિલ, મેન્સ્ટ્રુઅલ હાઈજીનની જરૂરત સમજવા માટે પેડ્સને ટેક્સ ફ્રી કરવા માટે. મને વિશ્વાસ છે કે દેશની કરોડો મહિલાઓ તમારો મનમાં મનમાં આભાર માની રહી છે.

સેનેટરી નેપકીન પર કોઈ જીએસટી નહિ લાગે...

સેનેટરી નેપકીન પર કોઈ જીએસટી નહિ લાગે...

તમને જણાવી દઈએ કે શનિવારે જીએસટી પરિષદની 28 મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે સેનેટરી નેપકિન પર કોઈ જીએસટી નહિ લાગે. અત્યાર સુધી આના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવતો હતો.

English summary
Mallika Sherawat on sanitary napkins being exempted from GST.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X