Pics : સમય સાથે ચાલવું જરૂરી ગણાવતાં અમીષા
મુંબઈ, 4 એપ્રિલ : ફિલ્મ દેસી મૅજિક દ્વારા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પગલુ મૂકી રહેલાં બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલનું કહેવું છે કે એક કલાકાર માટે પરિવર્તન જરૂરી છે, નહિંતર તે નિષ્ક્રિય થઈ જાય છે.
દેસી મૅજિક માટે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન 37 વર્ષીય અમીષા પટેલે જણાવ્યું - દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એવા તબક્કામાંથી પસાર થતી હોય છે કે જ્યારે પરિવર્તન નક્કી હોય છે. જો આપ ન બદલાવો, તો આપ સમય સાથે નહીં ચાલી શકો. જો આપ નવાપણું લાવવાનો પ્રયત્ન ન કરો, ત્યારે આપ નિષ્ક્રિય થઈ જાઓ છો. ખાસ તો આપ જ્યારે એક કલાકાર હોવ.
દેસી મૅજિક ફિલ્મમાં અમીષા પટેલ અભિનેતા ઝાયદ ખાન તથા રણધીર કપૂર સાથે દેખાશે. કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર અમીષાએ પોતાના સારા સમયને યાદ કરી જણાવ્યું કે લોકો સામાન્ય રીતે તેમના અભિનયમાં કૅરિયર બનાવવાનો પ્રશ્ન ઊભો કરતા હતાં. તેમણે જણાવ્યું - જ્યારે મેં બૉલીવુડમાં પ્રવેશ કર્યો, ત્યારે એક સવાલ સૌ કોઈ કરતા હતાં કે અમીષા આપ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા છતાં તથા રજની પટેલના પૌત્રી હોવા છતાં અહીં શું કરશો.
અમીષા પટેલ છેલ્લે રેસ 2 ફિલ્મમાં દેખાયાં છે. અમીષા પટેલે અર્થશાસ્ત્ર વિષયમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યું છે.
આવો તસવીરોમાં જોઇએ અમીષાનું દેશી મૅજિક.

અમીષા પટેલનો દેસી મૅજિક લુક
ફિલ્મ દેસી મૅજિક દ્વારા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પગલુ મૂકી રહેલાં બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલે પ્રેસ કૉન્ફરંસ યોજી. આ પ્રસંગે ઝાયદ ખાન તથા રણધીર કપૂર પણ હાજર હતાં.

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના

Click it and Unblock the Notifications