કઈં નવું નથી અક્ષય કુમારની ખિલાડી 786ના ટ્રેલરમાં

મુંબઈ 5 ઑક્ટોબર : બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની નવી ઙિલ્મ ખિલાડી 786નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પરંતુ બૉલીવુડના સમીક્ષકો મુજબ આ ટ્રેલરમાં કઈં પણ નવું નથી.

Akshay In Khiladi 786

અક્ષય કુમારની ખિલાડી, ખિલાડી નંબર 1, સબસે બડા ખિલાડી જેવી તમામ ફિલ્મોમાં પોતાના જુદા-જુદા અંદાજોમાં અક્ષય કુમાર દેખાયા હતાં, પરંતુ ખિલાડી 786 (જુઓ તસવીરી ઝલક) માં કઈં પણ નવું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X