ટુ-પીસમાં બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે નુસરત જહા, કિલર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ!
બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ અને TMC સાંસદ નુસરત જહાં ઘણી ચર્ચામાં રહી છે. ક્યારેક તેમના અંગત જીવનના કારણે તો ક્યારેક તેમની રાજકીય કારકિર્દીના કારણે.
બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ અને TMC સાંસદ નુસરત જહાં ઘણી ચર્ચામાં રહી છે. ક્યારેક તેમના અંગત જીવનના કારણે તો ક્યારેક તેમની રાજકીય કારકિર્દીના કારણે. આ બધાની વચ્ચે અભિનેત્રીએ પણ પોતાની સ્ટાઈલનો જાદુ લોકો પર ચલાવ્યો છે. નુસરતના દરેક લુકથી ફેન્સ મંત્રમુગ્ધ છે. અભિનેત્રી ઘણીવાર તેનો સ્ટાઇલિશ અવતાર પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

નુસરત જહાંનો બિકીની અવતાર
નુસરત ફિલ્મો અને રાજનીતિની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર ફરી પોતાનો લેટેસ્ટ લુક શેર કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. આ તસ્વીરોમાં નુસરતની અદ્દભુત સ્ટાઈલ જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. લોકો માટે તેમના કર્વી ફિગર પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.

નુસરત જહાંએ ટૂ-પીસમાં પોઝ આપ્યા
લેટેસ્ટ ફોટોઝમાં નુસરત બીચ પર નવરાશનો સમય પસાર કરતી જોવા મળી રહી છે. તેણી અહીં વાદળી અને ગુલાબી રંગની બિકીની પહેરેલી જોઈ શકાય છે. અભિનેત્રીએ આ લુક સાથે કમર પર મેચિંગ ફ્લોરલ પ્રિન્ટેડ સ્કાર્ફ પહેર્યો છે.

નુસરત કમાલ લાગી રહી છે
તેણે ફ્લોલેસ બેઝ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સનગ્લાસ પણ પહેર્યા છે.

નુસરત ખૂબ જ હોટ લાગી રહી છે
ફોટામાં, નુસરત કેમેરાની સામે તેના લુકને ફ્લોન્ટ કરીને પોઝ આપી રહી છે, પરંતુ અહીં બધાની નજર તેના કર્વી ફિગર પર ટકેલી છે. અભિનેત્રીએ આજે પણ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે.
ફોટોને ફેન્સ લાઈક કરી રહ્યા છે
નુસરતને જોઈને અનુમાન પણ ન લગાવી શકાય કે તે એક બાળકની માતા છે. હવે લોકોએ એક્ટ્રેસના વખાણ કરતા ઘણી કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. નુસરતના ફોટોશૂટ પર થોડી જ મિનિટોમાં હજારો લાઇક્સ આવી ગયા છે.












Click it and Unblock the Notifications
