Oops : જ્યારે સરાજાહેર સરકી ગયાં અભિનેત્રીઓના કપડાં...
અમદાવાદ, 10 ઑગસ્ટ : સામાન્ય રીતે સાડીને કોઈ પણ સ્ત્રી માટે એક સમ્પૂર્ણ વસ્ત્ર મનાય છે. ખાસ તો સાડી એક સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર તરીકે જાણીતી છે અને જ્યારે બૉલીવુડ અભિનેત્રીઓ આવી સાડી પહેરી લે, તો તેઓ વધુ ખીલી ઉઠે છે. જોકે અમુક સમયે એવી પરિસ્થિતિ ઊથી થઈ જાય છે કે એમ લાગે જાણે આ બૉલીવુડ દિવાઓ માટે સમ્પૂર્ણ વસ્ત્ર સાડી પણ નાની પડી ગઈ હોય. સાડી જ નહીં, પણ ડ્રેસેય કેટલીય વાર દગો આપી જાય છે.
બૉલીવુડ ફિલ્મોમાં સાડી દ્વારા અભિનેત્રીઓની સુંદરતા અને કામુકતા ખિલલવાનો પ્રયત્ન થાય, તે કદાચ નિર્માતા-દિગ્દર્શક કે વ્યવસાયની દૃષ્ટિએ અથવા ફિલ્મના દૃશ્યની દૃષ્ટિએ પણ યોગ્ય હોઈ શકે, પરંતુ બૉલીવુડ અભિનેત્રીઓ જ્યારે કોઈ જાહેર સમારંભમાં સાડી પહેરી ઇતરાતા આવે અને ત્યારે જ તેમની સાડી સરકી જાય, તો અનેક લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય કે સાડી સરકી ગઈ કે સરકાવવામાં આવી? હવે જો સાડીના આવા હાલ થતાં હોય, તો પછી ડ્રેસ વિશે શું કહી શકાય?
જોકે આ પ્રશ્નનો જવાબ તો આ અભિનેત્રીઓ જ જાણતી હશે, પણ હાલ તો આપણે તસવીરોમાં જોઇએ બૉલીવુડની દિવાની સરકતી સાડીઓ અને ડ્રેસ :

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

સેલિના જેટલી
સેલિના જેટલી

સેલિના જેટલી
સેલિના જેટલી

સેલિના જેટલી
સેલિના જેટલી

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

એકતા કપૂર
એકતા કપૂર

હંસિકા મોટવાણી
હંસિકા મોટવાણી

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર
કરીના કપૂર

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

કાવ્યા સિંહ
કાવ્યા સિંહ

કોએના મિત્રા
કોએના મિત્રા

મલાઇકા અરોરા ખાન
મલાઇકા અરોરા ખાન

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા

રિયા સેન
રિયા સેન

શર્લિન ચોપરા
શર્લિન ચોપરા

શર્લિન ચોપરા
શર્લિન ચોપરા

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

સોનમ કપૂર
સોનમ કપૂર

સોનમ કપૂર
સોનમ કપૂર

શ્રીદેવી
શ્રીદેવી

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા

ત્રિશા
ત્રિશા

વિદ્યા બાલન
વિદ્યા બાલન

વિદ્યા બાલન
વિદ્યા બાલન

વિદ્યા બાલન
વિદ્યા બાલન

વિદ્યા બાલન
વિદ્યા બાલન

વિદ્યા માલવડે
વિદ્યા માલવડે

યાના ગુપ્તા
યાના ગુપ્તા












Click it and Unblock the Notifications
