Pics : જુઓ રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો
મુંબઈ, 13 ફેબ્રુઆરી : રાજકીય કુટુમ્બ સાથે સંબંધ ધરાવતા અભિનેતા રીતેશ દેશમુખ અને ખ્રિસ્તી જેનેલિયા ડિસૂઝાના લગ્નને એક વર્ષ થઈ ગયું છે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં રીતેશ અને જેનેલિયાએ પોતાના નવ વરસના પ્રેમને લગ્નનું નામ આપ્યુ હતું. બંનેના લગ્ન 3જી ફેબ્રુઆરી, 2012ના રોજ પ્રથમ મરાઠી રીત-રિવાજ મુજબ થયા, પછી 4થી ફેબ્રુઆરીએ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ચર્ચમાં પણ થયાં. આ લગ્નના કેટલાંક દિવસ બાદ રીતેશના પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરાસરાવ દેશમુખનું કિડની રોગના કારણે નિધન થઈ ગયું.
આવો જોઇએ તેમના લગ્નજીવનની કેટલીક અંગત ક્ષણોની તસવીરો.

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો

રીતેશ-જેનેલિયાની રોમાંટિક ક્ષણો













Click it and Unblock the Notifications
