Oooo..તો વાણીને આ રીતે મળી આદિત્ય ચોપરાની "બેફિક્રે"

આદિત્ય ચોપરાની બેફિક્રે આજકાલ ઘણી ચર્ચામાં છે. ફિલ્મની મેઇન લીડનું નામ તો તમને ખબર પડી જ ગઇ હશે. જી હા, રણવીર સિંહ અને વાણી કપૂર. બિલકુલ નવી અને અલગ જોડી. એક તરફ રણવીર સિંહ કે જે બોલીવુડના જાણીતા સ્ટાર છે. તો વાણીને આપણે અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસમાં જ જોઇ છે.

ખૈર, મોડા મોડા પણ મેદાનમાં તક તો મળી. આદિત્ય ચોપરાની ફિલ્મમાં મેઇન લીડ કરવી કોઇ નાની વાત નથી. હાલમાં જ આ અંગે યશરાજ ફિલ્મે આ બંનેના નામ રિવીલ કરી દીધા છે. અને ત્યારબાદ તરત જ વાણી કપૂરની લુક ટેસ્ટની તસવીરો પણ શેર કરી દેવામાં આવી.

જો કે વાણીની આ તસવીરોને જોઇને તમે શુદ્ધ દેશી રોમાન્સની વાણીને ભૂલી જશો તે તો નક્કી જ છે. સ્લાઇડર દ્વારા જુઓ વાણીની લુક ટેસ્ટની તસવીરો.

બેફિક્રે

બેફિક્રે

આદિત્ય ચોપડાની આગામી ફિલ્મ બેફિક્રેમાં વાણી મેઇન લીડમાં હશે.

વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂરની સાથે આ ફિલ્મમાં રણવીર સિંહ પણ જોવા મળશે. આ જોડી પહેલીવાર એકસાથે જોવા મળશે.

શુદ્ધ દેશી રોમાન્સ

શુદ્ધ દેશી રોમાન્સ

વાણી કપૂરે યશરાજની ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સથી ડેબ્યુ કર્યું હતુ.

ફિલ્મ ફેર એવોર્ડ

ફિલ્મ ફેર એવોર્ડ

શુદ્ધ દેશી રોમાન્સ માટે વાણીને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફિલ્મફેર અને આઇફા એવોર્ડ પણ મળ્યો હતો.

તામિલ ફિલ્મ

તામિલ ફિલ્મ

ત્યારબાદ વાણી બેન્ડ બાજા બારાતના તામિલ વર્ઝન અહા કલ્યાણમમાં પણ જોવા મળી હતી.

ફિલ્મોમાંથી બ્રેક

ફિલ્મોમાંથી બ્રેક

ત્યારબાદ વાણી કપૂરની કરિયરમાં એક ગેપ આવ્યો. અને હવે તેને બેફિક્રે માટે મેઇન લીડમાં સાઇન કરવામાં આવી છે.

યશરાજ ફિલ્મ્સ

યશરાજ ફિલ્મ્સ

બેફિક્રે મળવાથી વાણી ઘણી ખુશ છે. તેણે કહ્યું કે આ સમાચાર તેના માટે એક સ્વપ્ન સાચુ થવા બરાબર હતા.

2017માં ધમાકો

2017માં ધમાકો

આદિત્ય ચોપરાની આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X