પૂજા ભટ્ટ ની નવી ફિલ્મ જિસ્મ 3, આ ફિલ્મોને પાછળ છોડશે
પૂજા ભટ્ટ બોલિવૂડમાં બોલ્ડ ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. આ વખતે લાગે છે કે બોલ્ડ ફિલ્મમાં પૂજા ભટ્ટ પોતાનો જ રેકોર્ડ તોડશે. પૂજા ભટ્ટ ના કેહવા મુજબ જિસ્મ સિરીઝની જિસ્મ 3 સૌથી બોલ્ડ ફિલ્મ હશે.
પૂજા ભટ્ટે કહ્યું છે કે જિસ્મ 3 માં ત્રણ હિરો હશે અને એક જ હેરોઈન હશે. આ વર્ષથી જ જિસ્મ 3 પર કામ ચાલુ કરી દેવામાં આવશે. વર્ષ 2017 સુધી માં આ ફિલ્મ રિલીજ પણ થઇ જશે. પૂજા ભટ્ટના કેહવા મુજબ તે જિસ્મ 3 થી બધાને હેરાન કરી દેશે.
વર્ષ 2003 માં આવેલી જિસ્મમાં જોહન અને બિપાશાએ ધમાલ મચાવી દીધી હતી. ત્યારબાદ 2012 માં જિસ્મ 2 આવી જેમાં સની લિયોન હતી. જિસ્મ 3 માં પણ કોઈ નવો ચેહરો જ જોવા મળશે.

હેટ સ્ટોરી 3
વિશાલ પંડ્યા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શરમન જોશી, કરણસિંહ ગ્રોવર અને ઝરીન ખાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના હોટ ટેલર દર્શકોને આ ફિલ્મ પ્રત્યે ખાસ્સા આકર્ષિત કર્યા હતા.

બી એ પાસ
આ ફિલ્મમાં શિલ્પા શુક્લાના બોલ્ડ અવતારની ખુબ જ ચર્ચા થઇ હતી.

હેટ સ્ટોરી
આ ફિલ્મમાં પાઓલી ડેમ એ જે કર્યું તે કોઈ પણ નવા ચેહરા માટે આસન કામ ના હતું.

જિસ્મ
વર્ષ 2003 માં આવેલી જિસ્મ માં જોહન અને બિપાશાએ ધમાલ મચાવી દીધી હતી.

ડર્ટી પૉલિટિક્સ
કે સી બોકાડિયાના દિગ્દર્શન હેઠળ નિર્મિત ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ ચર્ચિત ભંવરી દેવી યૌન કેસ પર આધારિત છે. ફિલ્મમાં ઓમ પુરી રાજકારણીની ભૂમિકામાં છે, જ્યારે મલ્લિકા એક મહત્વાકાંક્ષી મહિલાનો રોલ કરી રહ્યા છે કે જે આગળ વધવા માટે પોતાના શરીરનો ઉપયોગ કરે છે.

ગર્લફેન્ડ
ઈશા કોપીકર અને અમ્રિતા અરોરાની આ ફિલ્મ ખુબ જ વિવાદમાં સપડાઈ હતી.

એક પહેલી લીલા
સની લિયોને એ જ કર્યું છે જેના માટે તે ફેમશ છે, એટલે કે ભરપૂર એક્સપોઝ. નાના કપડા, આખા કપડા અથવા કપડા વગર સનીની હોટનેસનું લેવલ વધારતું જશે. અને તેમનો ભરપૂર સાથ આપ્યો છે ટીવી એક્ટરથી ફિલ્મ એક્ટર બનેલા જય ભાનુશાલીએ.

જિસ્મ 2
આ ફિલ્મમાં સની લિયોનનું ભરપુર અંગ પ્રદર્સન સિવાય કઈ જ ના હતું.

હેટ સ્ટોરી 2
હેટ સ્ટોરી 2 ફૅમ સુરવીન ચાવલા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં છે. જોકે ફિલ્મની સ્ટોરી જાણ્યા બાદ જ તેમણે ફિલ્મ સાઇન કરી હતી. હેટ સ્ટોરી 2માં સન્ની લિયોનની હાજરીના પગલે સુરવીન પોતાનો રોલ હિટ થવા અંગે ચિંતામાં હતાં, પરંતુ ફિલ્મમાં તેમનું પાત્ર જે રીતે ચર્ચામાં છે, તે મુજબ સુરવીને સન્નીને માત આપી દીધી

મર્ડર
આ ફિલ્મમાં મલ્લિકા શેરાવતે ખુબ જ બોલ્ડ સીન આપીને બધાને ચોકાવી દીધા હતા.

રાગિણી એમએમએસ 2
ફિલ્મ નિર્માતા એકતા કપૂરની ચર્ચિત ફિલ્મ રાગિણી એમએમએસ 2. ફિલ્મ વર્ષ 2011માં આવેલી રાગિણી એમએમએસની સિક્વલ છે. જોકે ફિલ્મમાં નવાપમુ નથી, પણ હૉટ અને બોલ્ડ સીન્સની ભરમાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
