For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ‘કાન્ટ વેટ વિંટર! મારે વધુ 97 ટકા કપડા પહેરવા પડે છે’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 ઑક્ટોબર : વિવાદોના મહારાણી પૂનમ પાન્ડેએ વધુ એક વિવાદાસ્પદ વાત કહી છે. એક બાજુ કૂલ-કૂલ શિયાળો આવવાની તૈયારી કરી રહ્યો છે, તો બીજી બાજુ પૂનમે આજે ટ્વિટર ઉપર એક હૉટ ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટ સાથે સ્પષ્ટ પણ કરી દીધું છે કે તેમને શિયાળો કદાચ નથી ગમતો.

પૂનમ પાન્ડે દ્વારા આજે કરાયેલ ટ્વીટનો વધુ એક મતલબ એમ પણ નિકળે છે કે શિયાળા સિવાયની ઋતુઓમાં પૂનમ પાન્ડે 3 ટકા જ કપડા પહેરે છે અને શિયાળામાં ઠંડીથી બચવા તેમને વધુ કપડા પહેરવા પડે છે. તેથી જ તેઓ શિયાળાનો ઇંતેજાર નથી કરતાં. પૂનમ પાન્ડે આજે ટ્વીટ કર્યું - હું શિયાળાનો ઇંતેજાર ન કરું, કારણ કે શિયાળા દરમિયાન મારે વધુ 97 ટકા કપડા પહેરવા પડે છે. પૂનમે આજે વધુ કેટલાંક ટ્વીટ પણ કર્યાં છે.

જુઓ પૂનમ પાન્ડેનું લેટેસ્ટ દિવાળી ફોટોશૂટ :

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

પૂનમ પાન્ડેનું દિવાળી ફોટોશૂટ

English summary
''I really can’t wait for winter, because then I can start wearing the other 97% of my clothes'', said Poonam Panday on twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X