મંદાકિની જેમ ગંગા મેલી કરશે પૂનમ પાન્ડે!

મુંબઈ, 5 સપ્ટેમ્બર : હૅડિંગ વાંચીને અત્યાર સુધી આપને અંદાજો થઈ આવ્યો હશે કે અમે શું કહેવા માંગીએ છીએ. હાજી, પૂનમ પાન્ડે એક ફિલ્મમાં એવી જ પ્રકારનું પાત્ર ભજવવાના છે કે જેવું રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં મંદાકિનીએ ભજવ્યુ હતું. આ દૃશ્યમાં મંદાકિનીએ ઝરણા નીચે ખૂબ જ બોલ્ડ તથા બૉલીવુડનું આઇકૉનિક દૃશ્ય આપ્યુ હતું. તે દૃશ્ય આજેય લોકોની યાદોમાં તાજું છે.

poonam-pandey-mandakini

પૂનમે જણાવ્યું કે હવે તેઓ પ્રાદેશિક ભાષાની ફિલ્મો તરફ જોઈ રહ્યાં છે. તેમાં તેમને એક બંગાળી ફિલ્મની ઑફર મળી છે. આ ફિલ્મમાં તેઓ એક ગામના ગોરીની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ એક ગામની છોકરીની ભૂમિકા ભજવતી રહ્યાં છે, તો શું તેઓ એક્સપોઝ ઓછું કરશે કે પછી બિલ્કુલ નહીં કરે? પૂનમે આનો સીધો જવાબ આપ્યો - જો હું એક્સપોઝ નહીં કરૂં, તો મારા ફૅન્સને ખોટું લાગી જશે.

જોકે પૂનમ પાન્ડે આ બાબતનો ઇનકાર કરે છે કે તેઓ સમ્પૂર્ણપણે મંદાકિનીની નકલ કરશે. તેમનું કહેવું છે કે આ ફિલ્મમાં મારો રોલ એવો જ હશે કે જેવો સત્યમ શિવમ સુંદરમમાં ઝીનત અમાન તથા રામ તેરી ગંગા મૈલીમાં મંદાકિનીનો હતો. પૂનમ પાન્ડે કહે છે કે તેઓ પ્રાદેશિક ભાષાના સિનેમામાં કામ કરવા તૈયાર છે.

નોંધનીય છે કે પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા હતી કે જે ફ્લૉપ રહી. જોકે પૂનમ પાન્ડે તેનાથી નિરાશ નથી. તેમનું કહેવું છે કે જો ટૉલીવુડ દિગ્દર્શકો ઇચ્છે તો હું તેમની સાથે કામ કરવા તૈયાર છું. પૂનમ પાન્ડે તે વખતે ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેમણે ટીમ ઇન્ડિયા માટે નગ્ન થવાની જાહેરાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X