Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રભાસના ડાયરેક્ટરની અપીલઃ સાહો જઈને જુઓ, ત્યારે મારી પાસે પૈસા નહોતા, એક્ટરે કર્યો સપોર્ટ

સાહોના ડાયરેક્ટર સુજીતે સોશિયલ મીડિયા પર ફિલ્મ માટે એક ભાવુક પોસ્ટ લખી છે. ડાયરેક્ટર સુજીતે આ ભાવુક પોસ્ટ દ્વારા લોકોને અપીલ કરી છે.

બે વર્ષ સુધી રાહ જોયા બાદ પ્રભાસની સાહો રિલીઝ થઈ ગઈ. ફિલ્મ ઝડપથી કમાણી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર સાહોએ હિંદી ભાષામાં 120 કરોડની કમાણી કરી લીધી છે. જો કે મેકર્સ આનાથી ખુશ નથી દેખાઈ રહ્યા. સાહોના ડાયરેક્ટર સુજીતે સોશિયલ મીડિયા પર ફિલ્મ માટે એક ભાવુક પોસ્ટ લખી છે. લોકોને એક અપીલ કરીને પોતાના કરિયરના શરૂઆતના દિવસોનો પણ ખુલાસો કર્યો છે. ડાયરેક્ટર સુજીતે આ ભાવુક પોસ્ટ દ્વારા લોકોને અપીલ કરી છે.

થિયેટરમાં જઈને જોવાની વિનંતી કરી

થિયેટરમાં જઈને જોવાની વિનંતી કરી

તેમણે ફરીથી ફિલ્મની થિયેટરમાં જઈને જોવાની વિનંતી કરી છે. આનો સપોર્ટ આ સ્ટારે કર્યો છે અને લખ્યુ છે કે મે મારા આખા પરિવારને આ ફિલ્મ બતાવી છે.

17 વર્ષનો હતો ત્યારે હું

17 વર્ષનો હતો ત્યારે હું

સોશિયલ મીડિયા પર પોતાના શરૂઆતના દિવસો વિશે લખતા સુજીતે જણાવ્યુ કે હું ત્યારે 17 વર્ષનો હતો. જ્યારે મે મારી શૉર્ટ ફિલ્મ બનાવી હતી. ફિલ્મના ડાયરેક્શ, એડિટીંગમાં લગભગ નેવુ ટકા કામ મારુ હતુ.

મે ક્યારેય હાર નથી માની

મે ક્યારેય હાર નથી માની

તે આગળ લખે છે કે મે મારી ભૂલોમાંથી અને ટીકાઓમાંથી શીખ્યુ છે. ત્યારે મારી પાસે પૈસા નહોતા. ટીમ નહોતી. પરંતુ મને મારા પરિવારમાંથી સમર્થન મળ્યુ. ઘણી વાર બહુ મુશ્કેલી થાય છે પરંતુ મે ક્યારેય હાર નથી માની.

પ્લીઝ ફરીથી ફિલ્મ જુઓ

પ્લીઝ ફરીથી ફિલ્મ જુઓ

અપીલ કરીને સુજીતે લખ્યુ કે ઘણા લોકોએ સાહો જોઈ લીધી છે. હજુ ઘણા લોકોના જોવાની આશા છે. તમારો બધાનો ફિલ્મ જોવા માટે આભાર. જો કંઈ રહી ગયુ હોય તો ફરીથી જઈને ફિલ્મ જુઓ. સાહો ફરીથી તમારુ મનોરંજન કરશે.

આ સ્ટારે આપી પ્રતિક્રિયા

આ સ્ટારે આપી પ્રતિક્રિયા

સાહોમાં વિલનની ભૂમિકામાં ભજવનાર નિતિન મુકેશે સુજીતની આ અપીલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યુ છે કે ભાઈ, ભગવાન તમારા પર રહેમત બખ્શે. આ કમાલની ફિલ્મ બનાવવા ટે તમારે ગર્વ અનુભવવો જોઈએ.

આખા પરિવાર માટે ટિકિટ

આખા પરિવાર માટે ટિકિટ

નીલ આગળ કહે છે કે આ મારી અત્યાર સુધી જોયેલી ફિલ્મોમાંથી શ્રેષ્ઠ ફિલ્મ છે. એક દર્શક તરીકે મે આ ફિલ્મ માટે માત્ર મારા નહિ પરંતુ આખા પરિવાર માટે ટિકિટ ખરીદી અને આમાં ક્યાંયથી પણ કોઈ નિરાશા ન થઈ.

આવી મળી પ્રતિક્રિયા

આવી મળી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે સાહોના રિલીઝ થયા બાદ મિશ્ર પ્રતિક્રિયા મળી છે. ફિલ્મનું બજેટ 350 કરોડનું છે. સાથે ફિલ્મ વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ લાર્ગો વિંચની કોપી કહેવામાં આવી રહી છે. તેમછતાં ફિલ્મ હજુ પણ સારી કમાણી કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X