પ્રેગ્નેંટ કરીના અને સૈફે કરાવ્યુ રોમેંટિક ફોટોશૂટ, જુઓ તસવીરો..

Subscribe to Oneindia News

સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલીવુડના બેસ્ટ કપલમાંના એક છે. સૈફ અલી ખાનનો રોયલ અંદાજ અને કરીનાની સુંદરતા તેમને બીજાથી અલગ પાડે છે. કરીના કપૂર પ્રેગ્નેંટ છે અને હાલમાં જ નવાબ સૈફ અને બેગમ કરીનાએ એક મેગેઝીન માટે એવુ ફોટોશૂટ કરાવ્યુ કે તમે જોતા જ રહી જશો.


આ ફોટોશૂટમાં કરીના કપૂર બેબી બંપ સાથે દેખાય છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. તો સૈફ અલી ખાન એટલો હેંડસમ લાગી રહ્યો છે કે તેની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બંને ફોટો શૂટમાં એકદમ રોયલ લાગી રહ્યા છે. તેમની તસવીરો તમે પણ જોતા રહી જશો.

સૈફ-કરીના

સૈફ-કરીના

સૈફ અલી ખાન અને કરીના કપૂરે આ ફોટોશૂટ બાઝાર મેગેઝીન માટે કરાવ્યુ છે અને બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

રોમેંટિક અંદાજ

રોમેંટિક અંદાજ

એવુ લાગી રહ્યુ છે કે સૈફ અને કરીના જેવુ કપલ બોલીવુડમાં કોઇ છે જ નહિ. તેમની આ તસવીર ખૂબ જ સુંદર છે.

બેબી બંપ સાથે

બેબી બંપ સાથે

બેબી બંપ સાથે કરીના કપૂરે કંઇક આવા પોઝ આપ્યા છે. કરીના કપૂર આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

રોયલ સૈફ

રોયલ સૈફ

સૈફની આ તસવીર તમને તેના પિતા મનસુર અલી ખાન પટૌડીની યાદ અપાવશે. સૈફ હીરો ઓછો અને નવાબ વધુ લાગી રહ્યો છે.

અદભૂત અંદાજ

અદભૂત અંદાજ

સૈફ અને કરીના ભાગ્યે જ ફોટોશૂટ કે પબ્લિકલી રોમેંટિક અંદાજમાં દેખાય છે. તેમની આ તસવીર તમે પહેલા નહિ જોઇ હોય.

હેંડસમ સૈફ

હેંડસમ સૈફ

સૈફ અલીખાનનો આ અંદાજ તમને તેનો ફેન બનાવી દેશે.

સુંદરતાની મૂર્તિ

સુંદરતાની મૂર્તિ

પ્રેગ્નેંસી ગ્લો કદાચ આને જ કહે છે. કરીના કપૂરની સુંદરતા આમાં જોવાલાયક છે. તે સુંદર તો લાગે જ છે પરંતુ અત્યારે એટલી ખૂબસુરત લાગે છે કે તેના પરથી નજર જ ના હટે.

કવરપેજ

કવરપેજ

મેગેઝીનનું કવર પેજ કંઇક એવુ રાખવામાં આવ્યુ છે કે જે એ પુરવાર કરવા માટે પૂરતુ છે કે બંનેથી સુંદર કોઇ લાગી જ ના શકે.

English summary
pregnant kareena and saif ali khan romantic photoshoot
Please Wait while comments are loading...