Pics: 'પ્રેમ રતન ધન પાયો'ના સેટ પર સલમાન સોનમની મસ્તી
[બોલીવુડ મસ્તી] સલમાન ખાન અને સોનમ કપૂરની જોડી સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં આ નવેમ્બરમાં જોવા મળશે. બજરંગી ભાઇજાન બાદ કોઇ શંકા નથી કે સલમાનની આ ફિલ્મની પણ દર્શકો રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં સલમાન રાજકુમાર, જ્યારે સોનમ રાજકુમારીની ભૂમિકા નિભાવી રહ્યા છે.
ફિલ્મ સાથે જોડાયેલ એક સૂત્ર અનુસાર, સીનની વચ્ચે સેટ પર સલમાન-સોનમ જ્યારે પણ સમય મળે ત્યારે ફિટનેસ ટિપ્સ શેર કરતા હતા. ક્યારેક ક્યારેક બંને સાથે જ વર્કઆઉટ પણ કરતા હતા. જ્યારે, અનુપમ ખેર અનુસાર, ફિલ્મ ત્રણ દિવસમાં 100 કરોડ કરતા પણ વધારેનો કારોબાર કરી જશે અને બજરંગી ભાઇજાન કરતા પણ વધારે હિટ સાબિત થશે.
આવો જોઇએ આ સ્ટાર્સની સેટ પર મસ્તી...

પ્રેમ રતન ધન પાયો
સમાચાર અનુસાર, ફિલ્મમાં સોનમ અને સલમાન બિલકૂલ રાજસી રોમાંસ કરતા નજર આવશે. એટલે કે સફેદ ઘોડા પર સવાર રાજકુમાર અને રાજકુમારી.

સૂરજ બડજાત્યા
અનુપમ ખેરે જણાવ્યું કે ફિલ્મની શૂટિંગ લગભગ પૂરી થઇ ગઇ છે. માટે, સૂરજ બડજાત્યાએ સેટ પર તમામની સામે એક નાનકડી સ્પીચ પણ આપી હતી.

અનુપમ ખૈર
અનુપમ ખૈર જે ફિલ્મમાં દિવાન સાહેબની ભૂમિકામાં દેખાશે. તેમણે જણાવ્યું કે સૂરજ બડજાત્યા પોતાની દરેક ફિલ્મની શૂટિંગ પૂરી થયા પહેલા એક સ્પીચ આપે છે. આ વખતે સેટ પર દરેકની આંખો ભરાઇ આવી હતી.

સલમાન- સોનમ
ફિલ્મમાં સલમાન રાજકુમાર, જ્યારે સોનમ રાજકુમારીની ભૂમિકા નિભાવી રહ્યા છે.

ફેંસની સાથે
પ્રેમ રતન ધન પાયોના સેટ પર પોતાના નાનકડા ફેન્સની સાથે તસવીર ખેંચાવતા રાજકુમાર.

સોનમ કપૂર
ફિલ્મમાં સલમાન ખાન રાજકુમાર તો સોનમ કપૂર રાજકુમારીની ભૂમિકામાં દેખાશે. જ્યારે સલમાનની બહેન બની છે સ્વરા ભાસ્કર.

સોનમ કપૂરનો ડાંસ
સોનમ કપૂરની સેટ પર આ તસવીરો લીક થઇ ગઇ હતી, જ્યાં સોનમ ડાંસ કરતી દેખાઇ રહી છે.

પ્રેમ રતન ધન પાયો
પ્રેમ રતન ધન પાયોની સાથે એકવાર ફરી સૂરજ બડજાત્યા અને સલમાન ખાનની જોડી દર્શકોના સામે હશે. ફેંસને એક વાર ફરી પ્રેમનો ઇંતેજાર છે.

પ્રેમ રતન ધન પાયો
એકવાર ફરી 'પ્રેમ' આપને પ્રેમ કરતો જોવા મળશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
