Prem Ratan Dhan Payo News in Gujarati

Prem Ratan Dhan Payo Gujarati News: જાણીતા બોલીવૂડ ડાયરેક્ટર સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો ટૂંક સમયમાં રિલિઝ થવાની છે. આ ફિલ્મમાં ફરી એક વાર સલમાન ખાન તેમના સૌથી પ્રિય કરેક્ટર પ્રેમમાં ફરી એકવાર જોવા મળશે. ત્યાં જ ફેશન દિવા સોનમ કપૂર અને સુપર સ્ટાર સલમાન ખાનની ક્યૂટ જોડી પહેલી વાર રૂપેરી પડદે દેખાવાની છે. ત્યારે આ ફિલ્મને લગતી તમામ નાની મોટી ખબરો, ગપશપ, બિહાઇન્ડ ધ સીન અને શૂટિંગ, પ્રમોશનને લગતી જાણકારી મેળવવા માટે અહીં ક્લિંક કરો. એક જ ક્લિંકમાં આ ફિલ્મની તમામ ખબરો અહીં મેળવો.

સલમાન ખાન   સોનમ કપૂર  
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X