For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિય્રંકા ચોપડાએ કર્યો ખુલાસો, જ્યારે નિક જોનસે તેની યાદ આવે તો તે આ ફિલ્મ જુએ છે

હાલમાં ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપડાએ એક મોટો ખુલાસો કરતા જણાવ્યુ કે જ્યારે નિકને તેની યાદ આવે છે તો શું કરે છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસના જ્યારથી લગ્ન થયા છે બંને ઘણા ચર્ચામાં રહે છે અને હાલમાં પ્રિયંકા પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંક માટે ઘણી સમાચારોમાં રહે છે. પરંતુ હાલમાં ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપડાએ એક મોટો ખુલાસો કરતા જણાવ્યુ કે જ્યારે નિકને તેની યાદ આવે છે તો શું કરે છે. પ્રિયંકા ચોપડાએ કહ્યુ કે હાલમાં જ ખુદ નિકે આ વાત જણાવી હતી કે જ્યારે પણ તેમને પ્રિયંકાની યાદ આવે છે તો એ મારી ફિલ્મ મેરી કૉમ જુએ છે.

નિવેદન વાયરલ

નિવેદન વાયરલ

હા, આ નિવેદન ઘણુ વધુ વાયરલ થઈ રહ્યુ છે અને લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકની વાત કરીએ તો પ્રિયંકા 3 વર્ષ બાદ આ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરી રહી છે. છેલ્લી વાર પ્રિયંકા ગંગાજલમાં દેખાઈ હતી.

આયશા ચૌધરી પર આધારિત

આયશા ચૌધરી પર આધારિત

ધ સ્કાઈ ઈઝ પિંકમાં તેના ઉપરાંત ફરહાન અખ્તર, રોહિત શરાફ અને ઝાયરા વસીમ જોવા મળશે. ફિલ્મનુ નિર્દેશન શોનાલી બોસે કર્યુ છે અને ધ સ્કાઈ ઈઝ પિંક મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરી પર આધારિત છે.

શાનદાર ફિલ્મ

શાનદાર ફિલ્મ

આ ફિલ્મમાં ઝાયરા વસીમ બંનેની દીકરીની ભૂમિકા નિભાવશે. ફિલ્મના પ્રમોશન માટે પ્રિયંકા અને ફરહાન અખ્તર ઘણી વધુ મહેનત કરી રહ્યા છે અને દરેક સ્થિતિમાં ફિલ્મને શાનદાર બનાવવા ઈચ્છી રહ્યા છે.

English summary
Priyanka chopra is very busy in The Sky is Pink promotion and she says that Marry Kom is the favorite film of Nick jonas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X