નિક જોનસ સાથે જોવા મળી પ્રિયંકા ચોપડા, કપડા જોઈને તમારા હોશ ઉડી જશે

પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે જોનસ બ્રધર્સ ડોક્યુમેન્ટ્રા પ્રીમિયર પર બધાના હોશ ઉડાવતી જોવા મળી.

પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે જોનસ બ્રધર્સ ડોક્યુમેન્ટ્રા પ્રીમિયર પર બધાના હોશ ઉડાવતી જોવા મળી. આ ઈવેન્ટ માટે પ્રિયંકા ચોપડાએ એક Thigh Slit કાળુ ગાઉન પસંદ કર્યુ હતુ અને આના પર ખૂબ સુંદર લાગી રહી હતી. આમ પણ વિદેશ જઈને પ્રિયંકા ચોપડામાં પહેલા ફેરફાર તેની સ્ટાઈલમાં થયો હતો અને આ સ્ટાઈલને પ્રિયંકા ચોપડા સરસ રીતે નિભાવી રહી ચે જોનસ બ્રધર્સ ડોક્યુમેન્ટ્રી વિશે વાત કરતા નિક જોનસે જણાવ્યુ કે જ્યારે તે બેંડથી અલગ થયા તો તેમને લાગ્યુ હતુ કે હવે તેમના ભાઈ ક્યારેય તેમની સાથે વાત નહિ કરે. ફેન્સ જોનસ બ્રધર્સની આ ડોક્યુમેન્ટ્રી માટે ઘણા ઉત્સાહિત છે.

બોલ્ડ અને સેક્સી ફોટોશૂટ

બોલ્ડ અને સેક્સી ફોટોશૂટ

હાલમાં જ એક મઝાના ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપડાએ કહ્યુ હતુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. વળી પોતાના પતિ નિક જોનસને પ્રિયંકા અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જોવા ઈચ્છે છે. પોતાની શરૂઆતની ફિલ્મ એતરાઝથી જ પ્રિયંકા ચોપડાએ બતાવી દીધુ હતુ કે તે કેટલી બોલ્ડ છે, તેની વાતો અને ચોઈસ પણ એટલી જ બોલ્ડ છે. જોતજોતામાં પ્રિયંકા હોલિવુડ પર રાજ કરવા લાગી. પ્રિયંકામાં એટલો ગજબનો કોન્ફીડન્સ હતો કે ના પૂછો. જો કે તેનો આ કોન્ફિરન્સ તેના બોલ્ડ અને સેક્સી ફોટોશૂટમાં પણ સાફ જોવા મળે છે.

મિસ વર્લ્ડથી હોલિવુડ સુધી

મિસ વર્લ્ડથી હોલિવુડ સુધી

જ્યારે પ્રિયંકાએ આજથી 20 વર્ષ પહેલા મિસ વર્લ્ડનો તાજ પોતાના માથે રાખ્યો હતો ત્યારે કોઈએ વિચાર્યુ પણ નહોતુ કે એક દિવસ આ છોકરી હોલિવુડ પર પણ રાજ કરશે.

બોલ્ડ દસ્તક

બોલ્ડ દસ્તક

પ્રિયંકાએ હોલિવુડમાં દસ્તક જ ઘણા મોટા બોલ્ડ અંદાજમાં આપી હતી. તેનુ પહેલી અંગ્રેજી ગીત ઈન માઈ સિટી ચાર્ટબસ્ટર હતુ અને તે લોકોને ખૂબ જ ગમ્યુ હતુ.

ન અટકી ઝડપ

ન અટકી ઝડપ

પ્રિયંકા ખૂબ ઝડપથી હોલિવુડની સીડીઓ ચડકી ગઈ. એબીસી ચેનલે તેને ક્વોંટિકો ઓફર કરી જેની બે સિઝન બનાવવામાં આવી અને પ્રિયંકા રાતોરાત હોલિવુડ પર રાજ કરવા લાગી.

એવૉર્ડ્ઝની ભરમાર

એવૉર્ડ્ઝની ભરમાર

ક્વૉંટિકો માટે પ્રિયંકા ચોપડાને ઢગલો એવોર્ડઝથી સમ્માનિત કરવામાં આવી. આ સીરિઝ ટીવીની શ્રેષ્ઠ સીરિઝમાંની એક માનવામાં આવી.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

પ્રિયંકા ચોપડાની પહેલી હતી બેવૉચ. જો કે ફિલ્મમાં તેમની ભૂમિકા ઘણી નાની હતી. પરંતુ તેના માટે પણે તેણે ઘણી પ્રશંસા મેળવી.

બીજી સિંગલ

બીજી સિંગલ

પ્રિયંકા ચોપડાએ જાણીતા સિંગર પિટબુલ સાથે મળીને એક્ઝોટિક નામનુ સિંગલ બનાવ્યુ જે ઘણા દેશોના ચાર્ટબસ્ટર લિસ્ટમાં શામેલ થયુ.

નિક સાથે મુલાકાત

નિક સાથે મુલાકાત

આટલી ઉપલબ્ધિઓ બાદ પ્રિયંકાને જીવનમાં સાચો પ્રેમ પણ હોલિવુડમાં જ મળ્યો. નિક જોનસને તેણે ક્વૉંટિકોમાં જોયા બાદ તેની સાથે ડેટ પર જવા માટે અપ્રોચ કર્યુ.

લગ્ન પછી પણ ચાલુ છે સફર

લગ્ન પછી પણ ચાલુ છે સફર

પ્રિયંકા ચોપડાનું હોશ ઉડાવનાર સફર લગ્ન બાદ પણ ચાલુ જ છે. જો કે હાલમાં તેમના આવનારા પ્રોજેક્ટ્સ વિશે કોઈને ખબર નથી.

વધુ એક ફિલ્મ

વધુ એક ફિલ્મ

વેલેન્ટાઈન્સ ડે પર પ્રિયંકા ચોપડા વધુ એક હોલિવુડ ફિલ્મ Isn't It Beautiful નો હિસ્સો હતી કે જે એક કોમેડી ફિલ્મ હતી.

થઈ ચૂક્યુ છે કમબેક

થઈ ચૂક્યુ છે કમબેક

પ્રિયંકા હાલમાં જ જોનસ બ્રધર્સના એક વીડિયોમાં પોતાની બંને જેઠ-જેઠાણીઓ સાથે જોવા મળી. હવે જોવાનુ એ છે કે તેની આવનારી ફિલ્મને કેવી પ્રતિક્રિયા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X