વેકેશન પણ સ્ટાઇલમાં, સૌથી અલગ છે આનો અંદાઝ....

Posted By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા બોલિવૂડની એવી અભિનેત્રી છે જેનું દરેક કામ એક અલગ અંદાઝમાં જ થાય છે. જ્યારથી તેઓ બોલિવૂડથી હોલિવુડ તરફ આગળ વધ્યા છે ત્યારથી તેમની સ્માર્ટનેસમાં ચાર ચાંદ લાગી ગયા છે.

priyanka chopra

પ્રિયંકા ચોપરા હાલમાં જ ન્યુયોર્કમાં સ્ટૅચુ ઓફ લિબર્ટી ફરવા નીકળી. પ્રિયંકા ચોપરા તેની મિત્ર અને મમ્મી સાથે હતી. જેની તસવીરો તેને સોશ્યિલ મીડિયા પર પણ શેર કરી.

priyanka chopra

પ્રિયંકા ચોપરા ત્યાં એક સુપરસ્ટારની જેમ નહીં પરંતુ એક પર્યટકની જેમ જ પહોંચી અને ફરવાનો પૂરો આનંદ ઉઠાવ્યો.

priyanka chopra

આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા રહે પણ ન્યુયોર્કમાં જ છે.

priyanka chopra

પોતાના મિત્રો સાથે પ્રિયંકા ચોપરા જયારે સ્ટૅચુ ઓફ લિબર્ટી ફરવા નીકળી ત્યારે તેની ખુશી તેના ચહેરા પર સાફ જોવા મળતી હતી.

priyanka chopra

આપને જણાવી દઈએ કે સ્ટૅચુ ઓફ લિબર્ટી દુનિયાના સૌથી વધારે ફરવાલાયક પર્યટક સ્થળમાનું એક છે.

priyanka chopra

પ્રિયંકા ચોપરાને નસીબદાર કહીએ તો નવાઈ નહીં કારણકે તેઓ ત્યાં ફરવાની સાથે સાથે કામ પણ કરે છે.

priyanka chopra

ક્રુઝ પર એન્જોય કરતી પ્રિયાંક ચોપરા મસ્તી કરવામાં સૌથી આગળ.

priyanka chopra
priyanka chopra
English summary
Priyanka Chopra recently visited statue of liberty in New York, see pics.
Please Wait while comments are loading...