ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે પ્રિયંકા ચોપડા, કહ્યુઃ નિક બને અમેરિકી રાષ્ટ્રપતિ

પ્રિયંકાએ કહ્યુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. ‘ધ સન્ડે ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ આ વાત કહી.

બોલિવુડથી હોલિવુડની સફર કરનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાના દિલની વાત કહી છે. લગ્ન બાદથી ઘણીવાર પોતાના પતિ સાથે સમાચારોમાં રહેતી પ્રિયંકા ચોપડાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના સપના વિશે જણાવ્યુ. પ્રિયંકાએ કહ્યુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. 'ધ સન્ડે ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ આ વાત કહી.

પીએમ બનવા ઈચ્છે છે પ્રિયંકા

પીએમ બનવા ઈચ્છે છે પ્રિયંકા

પ્રિયંકાએ ઈન્ટરવ્યુમાં પોતાના સપના વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. વળી તે એ પણ ઈચ્છે છે કે તેના પતિ નિક જોનસ અમેરિકી રાષ્ટ્રપતિ બને. ઈન્ટરવ્યુમાં પોતાની રાજકીય આકાંક્ષાઓ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યુ કે હું ભારતના પ્રધાનમંત્રીની દોડમાં શામેલ થવા ઈચ્છીશ.

નિક બને અમેરિકી રાષ્ટ્રપતિ

નિક બને અમેરિકી રાષ્ટ્રપતિ

પ્રિયંકા આટલેથી ન રોકાઈ તેણે કહ્યુ કે હું એ પણ ઈચ્છુ છુ કે મારી સાથે સાથે નિક પણ અમેરિકી રાષ્ટ્રપતિની દોડમાં શામેલ થાય. તેણે કહ્યુ કે રાજકારણ સાથે જે રીતની વસ્તુઓ જોડાયેલી છે તે મને પસંદ નથી. તેણે કહ્યુ કે તે બદલાવ ઈચ્છે છે. તેણે કહ્યુ કે નિક એક મહાન નેતા બની શકે છે. તેની અંદર એ કાબેલિયત છે.

સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ

સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ઘણીવાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ફોટા વાયરલ થતા રહે છે. કેન્સ ફેસ્ટિવલ દરમિયાન થીમ ડ્રેસ અને મેકઅપ માટે પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી હતી. પ્રિયંકાના ફોટા માટે મીમ્સ પણ વાયરલ થયા હતા જેમાં પ્રિયંકાની હેરસ્ટાઈલની મજાક ઉડાવવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X