સ્ટાઇલ સાથે નવા વર્ષમાં પગલું માંડશે પ્રિયંકા!
મુંબઈ, 20 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા નવા વર્ષે ચેન્નઈમાં પોતાના ફૅન્સને એક યાદગાર સાંજ આપવાની તૈયારીઓ કરી રહ્યાં છે. આ અભિનેત્રી અને ગાયિકા પોતાના લાઇવ પરફૉર્મન્સ માટે ગીતોની યાદી બનાવી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા આ પરફૉર્મન્સ ચેન્નઈ ખાતેની પાર્ક હયાત હોટેલમાં આપવાનાં છે.

પ્રિયંકાએ વર્ષ 2012માં પોતાના પ્રથમ ગીત ઇન માય સિટી લૉન્ચ કર્યા બાદ આ વર્ષે પોતાનું બીજુ આંતરરાષ્ટ્રીય ગીત એક્ઝોટિક રિલીઝ કર્યુ હતું. આ ગીતમાં પ્રિયંકા સાથે રૅપર પિટબુલ પણ નજરે પડ્યા હતાં. નોંધનીય છે કે પ્રિયંકા ચોપરાએ ચેન્નઈ ખાતેના આ કાર્યક્રમ માટે 7 મિનિટના છ કરોડ રુપિયા લીધા છે.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
