રણબીર કેટરિના એરપોર્ટ પર રિલેક્સિંગ મૂડમાં સાથે દેખાયા

એકવાર ફરી બોલિવૂડના સુપર સ્ટાર્સ રણબીર કપૂર અને કેટરિના કૈફની વચ્ચે રોમાન્સ શરૂ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં બંનેને એકદમ રિલેક્સ મૂડમાં એરપોર્ટ પર સાથે સમય ગાળતા જોવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બંને એક એવોર્ડ ફંક્શનમાં ભાગ લીધા બાદ એક જ ફ્લાઇટમાં એક સાથે પાછા આવ્યા હતા. કેટરિના જ્યાં સુધી બહાર ના આવી ત્યાં સુધી રણબીર ખૂબ આતુરતાથી તેની રાહ જોઇ રહ્યો હતો. રણબીરના ચહેરાના હાવભાવ જોનારા લોકોનું માનવું છે કે બંને વચ્ચે મિત્રતાથી વિશેષ સંબંધ હોય તેમ લાગે છે.

જોગાનુજાગ હમણા રણબીર કપૂર અને દીપિકા પદુકોણ વચ્ચે પણ અંતર ઘટ્યું હોવાના સમાચાર છે. કારણ કે આવનારા સમયમાં તેમની ફિલ્મ યે જવાની હે દીવાની રજૂ થવાની છે. બંનેએ આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. રણબીરનો પ્રથમ પ્રેમ રહી ચૂકેલી દીપિકા અંગે કહેવામાં આવે છે કે તે રણબીર સાથે પોતાની બધી જ ફરિયાદો અને યાદો ભૂલાવીને આગવ વધવા માંગે છે. હવે બંને વચ્ચે પહેલાની જેમ પ્રેમ પાંગળ્યો છે. જો કે આ અંગે રણબીરે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.

રણબીર અને દીપિકાની પ્રેમકહાની બનતા બનતા રહી ગઇ છે. દીપિકાના ચાલ્યા ગયા બાદ રણબીરનું નામ તેમની દરેક કો સ્ટાર સાથે જોડવામાં આવ્યું. પણ ક્યારેય રણબીર કોઇની પણ સાથે પ્રાઇવેટ પાર્ટીમાં જોવા મળ્યો નથી. પણ કેટરિનાના કિસ્સામાં વાત કંઇક જુદી છે. તેઓ કેટરિનાની ખાસ્સી નજીક છે. એટલે જ માનવામાં આવે છે કે કેટને રણબીર દિલથી પસંદ કરે છે.

બંનેએ સાથે કામ કરીને બે સુપરહિટ ફિલ્મો આપી છે. આ કારણે બંને વચ્ચે સારી કેમિસ્ટ્રી તો છે જ પણ તેઓ એક બીજાને સારી રીતે સમજી પણ રહ્યા. છે. હવે જોવાનું એ રહે છે કે બંનેનો સંબંધ કેટલે સુધી આગળ વધે છે.

Ranbir Katrina again spotted together airport in relaxing mood

Ranbir Katrina again spotted together airport in relaxing mood

રણબીર કેટરિના એરપોર્ટ પર રિલેક્સિંગ મૂડમાં સાથે દેખાયા

Ranbir Katrina again spotted together airport in relaxing mood

Ranbir Katrina again spotted together airport in relaxing mood

એરપોર્ટ પર પોતાના ચાહકો સાથે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X