અંતે સલમાનને મળી જ ગયો યૂકેનો વિઝા

મુંબઈ, 3 ઑગસ્ટ : અંતે સાજિદ નડિયાદવાલાએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે તેમની ફિલ્મ કિકના હીરો સલમાન ખાનને યૂકેએ વિઝા આપી દીધો. હવે સલમાન ખાન કિક ફિલ્મના શૂટિંગાર્થે બ્રિટન જઈ શકશે.

salman

નોંધનીય છે કે હિટ એન્ડ રન કેસમાં ગુનેગાર ઠેરવાયાના કારણે સલમાન ખાનનો વિઝા રિજેક્ટ થઈ ગયો હતો કે જેથી સાજિદ નડિયાદવાલાની ફિલ્મ કિકનું શૂટિંગ અટવાઈ પડ્યુ હતું, પરંતુ હવે લંડન ખાતે કિક ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકશે. સલમાન ખાનને બીજા પ્રયત્ને વિઝા મળી ગયો છે.

કિક ફિલ્મમાં સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં છે. સાજિદ અને ફિલ્મના અન્ય કલાકારો લંડનમાં જ છે, પણ સલમાન હિટ એન્ડ રન કેસ અંગે ભારતમાં જ હતાં. એક અઠવાડિયાની અંદર જ હવે સલમાન ખાન લંડન ઉપડી જશે. ગોર કરવા લાયક બાબત એ છે કે સલમાનની કિક ફિલ્મમાં કેટલાંક સન્સ તેમના ડુપ્લિકેટ તરફથી શૂટ કરાઈ ચુક્યાં છે. તેથી સ્પષ્ટ થાય છે કે સાજિદે સેફ ઝોનમાં કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X