સપના પબ્બીની આ મદમસ્ત અદાઓ તમને કરી દેશે ધાયલ
ફિલ્મ ખોમોશીયાની આ સીઝલિંગ બોલીવૂડ અભિનેત્રી તેની ફિલ્મ દ્વારા ભલે બોલીવૂડમાં કોઇ ખાસ નામ ના મેળવી શકી હોય પણ ટીવી સિરીયલ 24ની આ એક્ટ્રેસે મેગેઝિન કવરપેઝ પર પોતાની જગ્યા બનાવવામાં સફળ જરૂરથી થઇ છે.
ત્યારે જ હાલમાં આ અભિનેત્રીએ એક હોટ ફોટોશૂટ કરાવ્યો છે. જેમાં તેની ખુબસૂરતી અને મનમોહક અદાઓ કોઇને પણ તેના કાયલ બનાવે તેવી છે. તો સપના પબ્બીના કેટલાક ક્યૂટ અને સીઝલિંગ હોટ ફોટા જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સપના પબ્બી
સપના પબ્બીએ વાઇટ શર્ટ પહેરીને કંઇક આ રીતે કરાવ્યો એક હોટ ફોટોશૂટ.

સિરીયલ
જો કે સપના પબ્બીનું નામ લાઇમ લાઇટમાં લાવવા પાછળ અનિલ કપૂરની સિરીયલ 24નો બહુ મોટો હાથ છે.

ફેમસ
સપનાની ટેલેન્ટ અને એક્ટિંગને આ સિરીયલમાં લોકો ખૂબ વખાણી હતી. અને આ કારણે તેને ફિલ્મ ખામોશિયામાં સિલેક્ટ કરવામાં આવી હતી.

ક્યૂટી પાઇ
સપના પબ્બી તેની આ તસવીરમાં લાગી રહી છે સુપર ક્યૂટ.

સપનાનું જીક્યૂનું ફોટોશૂટ
ત્યારે જાણીતા મેગેઝિન જીક્યૂ માટે સપના પડાવેલ આ ફોટો.

સપના બની ટિચર
તો જરા આ ટિચર સપનાને પણ જોઇ લો. જરા જુઓ તો ખરા કે તે શું ભણવી રહી છે.

ચાર્મિંગ બ્યૂટી
લાગે છે કે સપનાને શર્ટ પહેરવા ખૂબ ગમે છે. પણ જે પણ કહો સપના લાગે છે ખૂબ જ ચાર્મિંગ.

બ્યૂટિફૂલ
ત્યારે આ ફોટામાં સપના લાગી રહી છે બોલ્ડ અને બ્યૂટીફૂલ. લાગે છે કે સપના છે સ્માર્ટ અને ક્યૂટનેસનું બેસ્ટ એકસ્ઝામપલ.












Click it and Unblock the Notifications
