For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ચેન્નઈ એક્સપ્રેસની આખી ટીમ એક-બીજાની દીવાની

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 જૂન : લાંબા વખતથી શાહરુખ ખાનની મોસ્ટઅવેટેડ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું ફર્સ્ટ ટ્રેલર લૉન્ચ થઈ ચુક્યું છે. જેમ કે આશા હતી, પ્રોમોને સારૂં રિસ્પૉન્સ મળ્યું છે. ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે એક વિચિત્ર, પણ સારી વાત જોવા મળી.

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની આખી ટીમ એક-બીજાની દીવાની લાગી, કારણ કે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે તથા દિગ્દર્શક રોહિત શેટ્ટી તમામે એક-બીજાના વખાણ કર્યાં. શાહરુખ ખાન દીપિકાને એક ખૂબ જ મહેનતુ અભિનેત્રી ગણાવી રહ્યા હતાં, તો દીપિકા પાદુકોણ કિંગ ખાન માટે બોલ્યાં કે તેઓ શાહરુખ ઉપર વ્યક્તિગત તથા વ્યાવસાકિયક બંને રીતે આંખો બંધ રાખી વિશ્વાસ કરે છે. રોહિત શેટ્ટી કેમ બાકી રહી જાય. તેમણે જણાવ્યું કે દીપિકા-શાહરુખ બંને જ કામ પ્રત્યે સમર્પિત છે કે બંનેની જેટલી તારીફ કરીએ, એટલી ઓછી છે.

નોંધનીય છે કે ચેન્નઈ એક્સપ્રેસ એક એવી વ્યક્તિની વાર્તા છે કે જે એક ડૉનની દીકરી સાથે પ્રેમ કરીબેસે છે અને પછી તેને એક લાંબો પ્રવાસ કરવો પડે છે. ફિલ્મ 8મી ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. અક્ષય કુમાર અભિનીત વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મ પણ આ જ દિવસે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે એક સપ્તાહ મોડી રિલીઝ થશે.

આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :

શાહરુખ-દીપિકાની જુગલબંધી

શાહરુખ-દીપિકાની જુગલબંધી

ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ-દીપિકાએ એક-બીજાના ખૂબ વખાણ કર્યાં. એવું લાગ્યે જાણે બંને એક-બીજાના બહુ પસંદ કરે છે.

શાહરુખ બહુ સારાં છે

શાહરુખ બહુ સારાં છે

દીપિકા માટે કંઈ પણ કરી શકે છે શાહરુખ. દીપિકા પોતે કહે છે એમ. બંને એક-બીજાનું સન્માન કરે છે.

શાહરુખ ખાસ છે

શાહરુખ ખાસ છે

દીપિકા માટે શાહરુખ ખાસ છે, કારણ કે તેમણે કૅરિયરની શરુઆત શાહરુખ સાથે ઓમ શાંતિ ઓમ દ્વારા જ કરી હતી.

આંખો બંધ કરી ભરોસો

આંખો બંધ કરી ભરોસો

દીપિકાએ જણાવ્યું કે તેઓ શાહરુખ ઉપર આંખો બંધ કરી ભરોસો કરે છે.

પ્રણય-કથા

પ્રણય-કથા

ચેન્નઈ એક્સપ્રેસ એક પ્રણય-કથા છે કે જેમાં એક યુવાનને ડૉનની દીકરી સાથે પ્રેમ કર્યા બાદ લાંબો પ્રવાસ કરવો પડ્યો હતો.

English summary
Shahrukh Khan is very Special for Me said Deepika Padukone. Both are Working together in Chennai Express.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X