Videos : ફિલ્મોથી પહેલા Ad Debut કર્યુ હતું આ સેલિબ્રિટીઓએ
મુંબઈ, 29 નવેમ્બર : બૉલીવુડ અને ક્રિકેટ બે એવા ક્ષેત્રો છે કે જેમાં સક્રિય લોકોને જાહેરખબરમાં ધમધોકાર કામ મળે છે. દેશમાં સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટ અને બૉલીવુડ હસ્તીઓ જ છે અને એટલે જ એડ કમ્પનીઓ પોતાની પ્રોડક્ટના વેચાણ માટે આવી હસ્તીઓને જ જાહેરખબરોમાં લેતી હોય છે.
સલમાન ખાનથી લઈ તેમની બે ભૂતપૂર્વ ગર્લફ્રેંડ્સ ઐશ્વર્યા રાય અને કૅટરીના કૈફ સુધીની બૉલીવુડ હસ્તીઓએ બૉલીવુડમાં ડેબ્યુ કરતા ટેલીવિઝન કૉમર્સિયલ એડ્સ ક્ષેત્રે ડેબ્યુ કર્યુ હતું. આજે તો સલમાન પાસે સુપર હિટ ફિલ્મોનો ઢગલો છે, તો જાહેરખબરોની કોઈ કમી જ નથી, તો ઐશ અને કૅટ પણ ફિલ્મોમાં ભલે ઓછા દેખાય, પણ એડમાં ખૂબ દેખાય છે.
ચાલો તસવીરો સાથે જોઇએ એવા 10 બૉલીવુડ સ્ટાર્સ કે જેમણે બૉલીવુડ પહેલા ટીવી કૉમર્સિયલ એડ્ઝમાં ડેબ્યુ કર્યુ હતું :
શાહરુખ ખાન:
સલમાન ખાન:
કૅટરીના કૈફ
દીપિકા પાદુકોણે
ઐશ્વર્યા રાય
શાહિદ કપૂર
વિદ્યા બાલન
પ્રીતિ ઝિંટા
શ્રીદેવી
રાજકુમાર હીરાણી












Click it and Unblock the Notifications
