સન્નીને ટક્કર આપવા આવી રહી છે શાંતિ : કરાવ્યુ હૉટ ફોટોશૂટ
મુંબઈ, 17 માર્ચ : સન્ની લિયોન કે જેઓ આજકાલ કંઈક વધુ જ ચર્ચામાં છે, તેમને ટક્કર આપવા માટે વધુ એક પોર્ન એક્ટ્રેસ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર છે. સમાચાર છે કે બ્રિટનના 21 વર્ષીય પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટ સન્ની લિયોનને પડકારવા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે.
શાંતિ ડાયનામાઇટે ગઈકાલે મુંબઈમાં એક પ્રેસ કૉન્ફરંસ યોજી અને આ સાથે જ મીડિયા સામે એક હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું. આ ફોટોશૂટમાં શાંતિએ પોતાના હૉટ અને માદક અંદાજ પાથર્યાં અને સાથે જ જાણે સન્ની લિયોનને પડકાર ફેંકતા હોય, તેવી સ્ટાઇલ્સ પ્રદર્શિત કરી.
નોંધનીય છે કે સન્ની લિયોન પ્રથમ પોર્ન સ્ટાર છે કે જેમને બૉલીવુડમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી મળી છે. હવે સન્નીની જેમ જ શાંતિ પણ બૉલીવુડમાં એન્ટ્રી કરવાનાં સ્વપ્ના સેવી રહ્યાં છે. એમ પણ શાંતિએ તાજેતરમાં જ આરોપ મૂક્યો હતો કે રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં સન્નીએ તેમના લુકની કૉપી કરી છે. ભારતીય મૂળનાં શાંતિ ડાયનામાઇટ બ્રિટન ખાતે રહે છે. થોડાક દિવસ એવા સમાચાર આવ્યા હતાં કે સૌરભ મલિકે પોતાની ફિલ્મ ચલ ડૉક્ટર ડૉક્ટર ખેલેં માટે શાંતિને સાઇન કર્યાં છે. શાંતિ આ ફિલ્મમાં એક આટમ સૉંગ કરશે.
ચાલો તસવીરોમાં જોઇએ શાંતિ ડાયનામાઇટનું મીડિયા સામેનું હૉટ ફોટોશૂટ :

શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ
શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ

શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ
શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ

શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ
શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ

શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ
શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ

શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ
શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ

શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ
શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ

શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ
શાંતિ ડાયનામાઇટનું હૉટ ફોટોશૂટ












Click it and Unblock the Notifications
