સ્ટડ સ્ટ્રેપ બ્રાલેટ અને શિમરી સ્કર્ટમાં શર્વરી વાઘનું લેટેસ્ટ ફોટોશૂટ, પોઝ જોઈને તમે પણ દિવાના થઈ જશો!

બોલિવૂડમાં ધૂમ મચાવનાર શર્વરી વાઘે પોતાના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ ફોટોઝમાં શર્વરી વાઘની હોટ સ્ટાઈલ ચાહકોના દિલને ઘાયલ કરવા માટે પૂરતી છે.

બોલિવૂડમાં ધૂમ મચાવનાર શર્વરી વાઘે પોતાના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ ફોટોઝમાં શર્વરી વાઘની હોટ સ્ટાઈલ ચાહકોના દિલને ઘાયલ કરવા માટે પૂરતી છે.

શર્વરી વાઘનું લેટેસ્ટ ફોટોશૂટ

શર્વરી વાઘનું લેટેસ્ટ ફોટોશૂટ

આ તસવીરોમાં શર્વરી વાઘ સ્ટડ સ્ટ્રેપ બ્રાલેટ અને શિમરી શોર્ટ સ્કર્ટમાં હોટ એન્ડ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. આ ફોટો ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે.

સ્ટડ સ્ટ્રેપ બ્રાલેટ અને શિમરી શોર્ટ સ્કર્ટમાં પોઝ આપ્યા

સ્ટડ સ્ટ્રેપ બ્રાલેટ અને શિમરી શોર્ટ સ્કર્ટમાં પોઝ આપ્યા

અરીસાની સામે ઉભી શર્વરી વાઘે ફોટો ક્લિક કર્યો છે, જેમાં તે એકદમ કિલર લુકમાં જોવા મળી રહી છે. તેની આ સેલ્ફી ફેન્સને પસંદ આવી રહી છે.

શર્વરી કમાલ લાગી રહી છે

શર્વરી કમાલ લાગી રહી છે

આ તસવીરો શેર કરતાં શર્વરી વાઘે કેપ્શન આપ્યું કે, વિચાર્યું કે આ સમય ગંભીર સ્વ-ચિંતન કરવાનો છે.

ફોટો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે

ફોટો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે

શર્વરીના આ બોલ્ડ ફોટાઓ પર, તેના ચાહકો હોટ હોટ, હોટર, ડેમ સો સેક્સી, વેરી નાઇસ, ઝલઝલા, ખૂબસૂરત, ઉફ્ફ તેરી અદા અને હાય સમર જેવી કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરતા જોવા મળે છે.

શર્વરી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે

શર્વરી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે

તમને જણાવી દઈએ કે શર્વરી વાઘ 'બંટી ઔર બબલી 2'માં જોવા મળી હતી, જેમાં લોકોએ તેની એક્ટિંગને ખૂબ પસંદ કરી હતી.

શર્વરી સતત ફોટો શેર કરતી રહે છે

આ પહેલા પણ શર્વરી વાઘ તેના હોટ સ્ટાઈલથી ઘણી વખત ચાહકોના દિલને ઘાયલ કરી ચૂકી છે. સમયે સમયે તેના ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X