સેક્સી સોફીએ શેર કરી હૉટ તસવીરો, એકલા હોવ ત્યારે જ જોજો

સેક્સી સોફીએ શેર કરી હૉટ તસવીરો, એકલા હોવ ત્યારે જ જોજો

પોતાની હૉટ અને સેક્સી તસવીરોથી ફેન્સના દિલની ધડકન વધારનાર સોફી ચૌધરી ફરીથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. આ વખતે સોફી ચૌધરીએ બ્લેક બિકીનીમાં હૉટ તસવીરો શેર કરી છે જેને જોઈ તમે ખુદને પણ નહિ રોકી શકો. સોફી ચૌધરીની આવી તસવીરો પરથી તમે નજર પણ નહિ હટાવી શકો. તો અહીં જુઓ સોફી ચૌધરીની અત્યાર સુધીની સૌથી સેક્સી તસવીરો..

સોશિયલ મીડિયામાં એક્ટિવ

સોશિયલ મીડિયામાં એક્ટિવ

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારાઓમાં સોફી ચૌધરીનું પણ નામ છે અને તે પોતાની લેટેસ્ટ તસવીરો દ્વારા ફેન્સ વચ્ચે ધૂમ મચાવતી રહે છે.

તસવીરો શેર કરી

હાલમાં જ સોફીએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે અને તેમાં જે સોફીનો માદક અંદાજ જોવા મળી રહ્યો છે તેને કારણે જોનારની નજર નથી હટી રહી.

બોલ્ડ અને બ્યૂટીફુલ

બોલ્ડ અને બ્યૂટીફુલની પરિભાષા પર સોફી ખરી ઉતરી છે.

અઢળક લાઈક મળી

સોફીને અઢળક લાઈક મળી છે અને તેની આ અદાઓ ફેન્સના દિલ જીતી રહી છે.

તાજેતરની જ તસવીર

તાજેતરની જ તસવીર

બૉલીવુડ ફિલ્મ પ્યાર કે સાઈડ ઈફેક્ટમાં જોવા મળેલ સોફીની આ તાજેતરની જ તસવીર છે. આ તસવીરમાં પણ સોફી બહુ બોલ્ડ જોવા મળી રહી છે. બૉલીવુડ ફિલ્મોથી લઈ ટીવી શોમાં કામ કરી ચૂકેલ સોફીની આ તસવીરે હાલમાં જ ભારે ચર્ચા મેળવી હતી.

મશહૂર સોફી

મશહૂર સોફી

એક્ટ્રેસ અને મોડેલ તરીકે મશહૂર સોફી એક સિંગર પણ છે. તેમણે બૉલીવુડની ફિલ્મોમાં એક્ટિંગની સાથે કેટલાય ગીત માટે પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે. 35 વર્ષની સોફી હિન્દી ફિલ્મ આ દેખેં જરામાં પણ કામ કરી ચૂકી છે.

ગ્રેજ્યુએશન

ગ્રેજ્યુએશન

બૉલ્ડ અંદાજ માટે ફેમસ એક્ટ્રેસ સોફી લંડન ઑફ ઈકોનોમિક્સ સ્કૂલથી યૂરોપિયન પૉલિટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

સોફીના શરૂઆતી કરિયર વિશે વાત કરીએ તો તેમણે વર્ષ 2002માં એમટીવીમાં હોસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

વીડિયો આલ્બમ

વીડિયો આલ્બમ

કરિયર શરૂ કર્યાના થોડા સમય બાદ તેમનો એક વીડિયો આલ્બમ હિટ યો હતો. જ્યાંથી તેમની જિંદગીએ કેટલાય નવા કરવટ લઈ લીધા.

ક્યૂટ સોફિયા

ક્યૂટ સોફિયા

ટ્રેન્ડી અને સ્ટાઇલીશ લૂકમાં જોવા મળી સોફિયા ચૌધરી.

સ્ટાઇલ દીવા

સ્ટાઇલ દીવા

પુરુષોના આ જાણીતા મેગેઝિન મેનડેટના જૂન અંકમાં આ ફોટોશૂટની તસવીરો જોવા મળશે.

કિલર લૂક

કિલર લૂક

આ તમામ ફોટોમાં સોફિયા ચૌધરી લાગી રહી હતી સૂપર કૂલ

બ્લેક ઇઝ ઇન

બ્લેક એન્ડ વાઇટ આ ફોટોશૂટમાં સોફિયાને તેના સુંદર બોડીની સિડક્ટિવલી બતાવ્યું.

હૉટ તસવીર

તો અન્ય એક ફોટોમાં સોફિયાએ કંઇક આ રીતે પોતાની અદાઓ બતાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X