બિકિનીમાં અજીબ લાગી રહી છે શ્રદ્ધા કપૂર, જુઓ બૉલ્ડ લુક

બિકિનીમાં અજીબ લાગી રહી છે શ્રદ્ધા કપૂર, જુઓ બૉલ્ડ લુક

બી ટાઉનની ઓળખીતી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાના બોલ્ડ અને હોટ લુક માટે ઓળખાય છે. હંમેશા ઈન્ટરનેટ પર શ્રદ્ધા કપૂરનો બોલ્ડ લુક વાયરલ રહેતો હોય છે. ફરી એકવાર શ્રદ્ધા કપૂર પોતાના સેક્સી લુકથી લાખો ફેન્સનું દિલ ચકનાચૂર કરી રહી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂરનો સેક્સી વીડિયો ભારે તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં શ્રદ્ધા કપૂર શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. શ્રદ્ધા કપૂર વીડિયોમાં ન્યૂડ કલર સેક્સી શોર્ટ ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

શ્રદ્ધા કપૂરે શોર્ટ ડ્રેસ સાથે બ્લેક કલરના શૂઝ પહેર્યા છે. ફેન્સને શ્રદ્ધાનો આ બોલ્ડ અંદાજ ભારે પસંદ આવી રહ્યો છે.

મેકઅપ

શ્રદ્ધા કપૂરના મેકઅપની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.

ગજબની સેક્સી

ન્યૂડ મેકઅપમાં શ્રદ્ધા કપૂર ગજબની સેક્સી લાગી રહી છે.

બોલ્ડ લુક

શ્રદ્ધા કપૂરના આ બોલ્ડ લુકને ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

શ્રદ્ધા કપૂરના આ સેક્સી વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં સાથે વરુણ ધવન પણ જોવા મળી રહ્ાય છે.

આગામી ફિલ્મ

જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન જલદી જ ફિલ્મ સ્ટ્રીટ ડાંસરમાં સાથે જોવા મળશે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. હંમેશા ઈન્ટરનેટ પર પોતાની સેક્સી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

સેક્સી લુક

સેક્સી લુક

શ્રદ્ધાના બોલ્ડ અને સેક્સી લકને સોશિયલ મીડિયા પર ભારે પસંદ કરવામાં આવે છે.

સેક્સી વીડિયોથી ભર્યું છે

સેક્સી વીડિયોથી ભર્યું છે

શ્રદ્ધા કપૂરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેની સેક્સી તસવીરો અને હૉટ વીડિયોથી ભર્યું પડ્યું છે.

ફેન્સને ઘાયલ કરે છે

ફેન્સને ઘાયલ કરે છે

શ્રદ્ધા કપૂર હંમેશા ઈન્સ્ટાગ્રામ પર સેક્સી તસવીરો શેર કરીને પોતાના લાખો ફેન્સને ઘાયલ કરતી રહે છે.

ફેમિલી બેકગ્રાઉન્ડ

શ્રદ્ધા કપૂરની વાત કરીએ તે બૉલીવુડ એક્ટર શક્તિ કપૂરની દીકરી છે.

હિટ ફિલ્મો

શ્રદ્ધા કપૂરે પોતાના કરિયરમાં કેટલીય હિટ ફિલ્મો આવી છે. પોતાની છેલ્લી બેય ફિલ્મો બૉક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

ગજબની એક્ટર

છેલ્લે શ્રદ્ધા કપૂર ફિલ્મ છિછોરે અને સાહોમાં જોવા મળી હતી બંને ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર તાબડતોળ કમાણી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X