Pics : સોફિયાએ કરી ચરબીમુક્ત કૉસ્મેટિક્સ વાપરવાની અપીલ

મુંબઈ, 8 ડિસેમ્બર : જાણીતા અભિનેત્રી અને મૉડેલ સોફિયા હયાતે તાજેતરમાં જ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. તેમણે પોતાનો જન્મ દિવસ એક સારા ઉદ્દેશ સાથે પણ ખૂબ જ હૉટ અંદાજમાં ઉજવ્યો.

સોફિયાના જન્મ દિવસે મુંબઈની હોટેલ ગ્રાન્ડ સરોવર પ્રીમિયરમાં એક કાર્યક્રમ યોજાયું. સોફિયાએ પોતાનો જન્મ દિવસ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત્ સંસ્થા પેટા સાથે મળી ઉજવ્યો. તેમણે પોતાના જન્મ દિવસની ચરબીમુક્ત કૉસ્મેટિક્સના વપરાશની અપીલ સાથે ઉજવણી કરી.

આવો તસવીરોમાં જોઇએ સોફિયા હયાતના જન્મ દિવસની ઉજવણી.

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

સોફિયા હયાત પોતાના હૉટનેસ અને બોલ્ડનેસના કારણે કાયમ ચર્ચામાં રહે છે.

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

સોફિયાએ આ વખતે પોતાનો જન્મ દિવસ અનોખા અંદાજમાં ઉજવ્યો.

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

સોફિયાએ પેટા સંસ્થા સાથે મળી મુંબઈની એક હોટેલમાં જન્મ દિવસની ઉજવણી કરી.

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

લોકોમાં ચરબીમુક્ત કૉસ્મેટિક્સ વાપરવા અંગે જાગૃતિ લાવવાના સારા ઉદ્દેશ સાથે સોફિયાએ જન્મ દિવસ ઉજવ્યો.

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

ચરબીમુક્ત કૉસ્મેટિક્સ વાપરવાની અપીલ કરવા સોફિયા પોતે વસ્ત્રમુક્ત થઈ ગયાં. તેઓએ હૉટ અંદાજમાં આ અપીલ કરી.

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

સોફિયા હયાતના જન્મ દિવસ પ્રસંગે કેક પણ કાપવામાં આવી.

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

હૉટ અંદાજ-સારો ઉદ્દેશ

જન્મ દિવસ પ્રસંગે સોફિયાએ વિવિધ પોઝ આપ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X