મિ જોએ બી કારવાલ્હો : મમ્મીના પગલે સોહા પહેલી વાર બિકિનીમાં!
મુંબઈ, 13 નવેમ્બર : બૉલીવુડમાં પહેલી વખત ટૂ પીસ બિકિનીમાં નજરે પડનાર સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોરના પુત્રી સોહા અલી ખાન પણ ટુંકમાં જ પોતાના માતાના પગલે ચાલતા બિકિનીમાં નજરે પડવાનાં છે. સોહાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 9 વર્ષ થઈ ગયાં, પણ અત્યાર સુધી પડદા ઉપર તેઓ ક્યારેય બિકિનીમાં નથી દેખાયાં. હવે તેઓ પોતાની આવનાર ફિલ્મ મિ જોએ બી કારવાલ્હોમાં બિકિનીમાં નજરે પડશે. સોહાએ બી આર એંટરટેનમેંટ પ્રોડક્શન હાઉસ હેઠળ બનનાર કૉલિંગ મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં એક પોલીસ ઑફિસરનો રોલ કર્યો છે.

સોહા અલી ખાન ભલે આ ફિલ્મમાં એક પોલીસ ઑફિસરના રોલમાં નજરે પડશે, પણ ફિલ્મમાં સોહાના અનેક નવા અવતારો દર્શકોને જોવા મળશે. જેમ કે કૅબરે ડાન્સર, અપ્સરા તથા બિકિની અવતારમાં પણ સોહા નજરે પડશે. તેમણે આ ફિલ્મમાં અનેક સ્ટંટ્સ પણ પોતે જ કર્યાં છે કે જેના માટે તેમણે ખૂબ અભ્યાસ કર્યો છે. દર્શકો પહેલી વાર સોહાને બિકિનીમાં જોવા ઉત્સુક છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
